સુરતના વેપારીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ, પોલીસ વેપારીઓને ડરાવે છે

બુધવાર, 8 નવેમ્બર 2017 (13:52 IST)

Widgets Magazine
rahul gandhi


 કોંગ્રેસના રાહુલ ગાંધી ફરી આવી પહોંચ્યા છે. હવે તેઓ વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરવાના છે.  કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ નોટબંધીને એક વર્ષ પૂર્ણ થતું હોય કાળો દિવસ તરીકે ઉજવનાર છે. દરમિયાન રાહુલ ગાંધીએ વરાછામાં પાવર લુમ્સ અને ડાઈંગ મીલની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, વેપારીઓને પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે.
rahul in surat

સચ્ચાઈને દબાવી શકાતી નથી. રાહુલ ગાંધી એમ્બ્રોઇડરી, ડાઈંગ મીલ, ડાયમંડના વેપારીઓ સાથે તથા અન્ય નાના ધંધાર્થીઓ સાથે મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અશ્વિનીકુમાર ખાતે પાવર લુમ્સ અને ડાઈંગ મીલની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના કારણે સુરતની સ્ટ્રેન્થ ટેક્સટાઈલ પર તરાપ મારી છે. અહીં લોકો કહે છે કે, કામ કરવું મુશ્કેલ થઈ ગયું છે. વેપારીઓને પોલીસ દ્વારા ડરાવવામાં આવે છએ, ધમકાવવમાં આવે છે. સચ્ચાઈ દબાવી શકાતી નથી. પાલના સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાંજે 5 કલાકે જીએસટીના મુદ્દે વેપારીઓને મળશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સુરત રાહુલ ગાંધી પોલીસ વેપારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

#280 હવે 140 નહી 280 કેરેક્ટરમાં કરો ટવીટ ટ્વિટરે કર્યા આ મોટા ફેરફાર

ખૂબ સમયથી સવાલ પૂછાઈ રહ્યું હતું કે ટ્વિટરનો આટલું ઉપયોગ હોય છે તો તેમાં કેરેક્ટર લિમિટ ...

news

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી ...

news

નોટબંધીનુ 1 વર્ષ - જેટલીનો જવાબ... સરકારે ફેરફારની શરૂઆત કરી..

નોટબંધીના એક વર્ષ પૂર્ણ થતા નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફેંસ કર્યુ. મીડિયા સાથે ...

news

નોટબંધીનો એક્સપર્ટ નહી પણ... આ એક Fantastic આઈડિયા - સત્યા નડેલા

સોફ્ટવેયર અને તકનીક ક્ષેત્રની કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા વર્તમાન દિવસોમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine