શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (14:51 IST)

મહિન્દ્રા થાર મોડિફાઈડ

થારમાં મૉન્સટર ઑફ રોડ ટાયર ઉપયોગ કરવામાં આવ્યા છે. જે તેને કોઈપણ પર્વતીય રસ્તા પર વ્હિકલના નીચલા ભાગને અઠડાયા વગર સહેલાઈથી ચઢવા ઉતરવાની ક્ષમતા પ્રદાન કરે છે. 
 
 


- ફ્રટની ગ્રીલને ખૂબ મજબૂત બનાવી 
- હૈડલેમ્પ્સમાં વ્હાઈટ એલઈડી લાઈટ્સની રિગ્સ છે. જેની વચ્ચે પ્રોજેક્ટર લૈમ્પસનો ઉપયોગ થયો છે. 
- બોનેટ પર ભારે એયર સ્કૂપને લગાવાઈ છે. 
- ડોર્સને રિડિઝાએન કરવામાં આવ્યુ છે નીચેની બાજુ બ્લેક ઓરેંજ હાઈલાઈટિંગ છે. 
- પાછલા બંપરને ખૂબ ઉંચુ રાખવામાં આવ્યુ છે અને ટેલ લાઈટ્સને પણ એલઈડી ફિનિશ આપવામાં આવ્યુ છે
- મોડિફાઈડ થારને એકસ્ટ્રાઓર્ડનરી લુક આપે છે તે તેની પાછળ લાગેલ સ્પેઅર વ્હીલ 
- આ ઓફરોડ એસયૂવીને હળવા ગ્લો કરનારા સોફ્ટ ગ્રે કલરથી પૈટ કરવામાં આવ્યુ છે.