અમદાવાદ એરપોર્ટ પર મોદીની વેપારીઓ સાથે ગુપ્ત મીટિંગ

શનિવાર, 4 નવેમ્બર 2017 (12:09 IST)

Widgets Magazine
modi meeting


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની રજત જયંતીના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાબાદ દિલ્હી પરત ફરતા સમયે પર નરેન્દ્ર મોદીએ અમદાવાદના મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે એક ‘ગુપ્ત’ મુલાકાત કરી હતી. દિલ્હી પરત ફરતા પહેલા મોદી અને વેપારીએ વચ્ચે આ બેઠક  જીએસટીના મુદ્દે થઈ હતી.  ગુજરાતના વેપારીઓ જીએસટીના મુદ્દે નારાજ છે અને ચૂંટણીમાં વિરોધમાં મતદાન કરશે તેવા ડરમાં ભાજપના નેતા આવી ગયા છે.

આ મુદ્દે ખુદ નરેન્દ્ર મોદી પણ વાકેફ છે. જેના કારણે દિલ્હી જતા પહેલા મોદીએ અમદાવાદના વેપારીઓ સાથે મીટિંગ ગોઠવી હતી. એરપોર્ટ પર વેપારીએ સાથે મીટિંગમાં મોદીએ ખાતરી આપી હતી કે ચૂંટણી બાદ તેઓ વેપારીઓને ફાયદો થાય તેવા ફેરફાર કરી જીએસટીમાં સુધારો કરશે.  જો કે વેપારીઓ મોદીની વાત પર કેટલો ભરોસો કરશે તે સમય કહેશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ભારત સહિતમાં દુનિયાભરમાં અનેક દેશોમાં બંધ રહ્યો Whatsapp

દુનિયાભરમાં મેસેજિંગ એપ વ્હાટ્સ એપ કામ નથી કરી રહ્યુ.. વ્હાટ્સ એપ કામ ન કરવાને કારણે ...

news

આજે ભારતમાં લોંચ થશે દમદાર કેમેરાવાળો Oppo F5

ઓપ્પોનો નવો સ્માર્ટફોન ઓપ્પો એફ5 ફિલિપિંસ પછી આજે ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. ફોનની ...

news

આજે લાભપાંચમ નિમિત્તે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો

બેન્કીંગ શેર્સમાં જોરદાર ખરીદી. આજે શરૂઆતમાં જ બેન્કીંગ શેરોએ જોરદાર દેખાવ કર્યો હતો. ...

news

ટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ

ટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine