અમેરિકામાં પાકિસ્તાનની સૌથી મોટી બેંક બંધ, ટેરર ફંડિંગનો આરોપ

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (17:55 IST)

Widgets Magazine
habib bank

આતંકી ફંડિગને લઈને જ્યા ભારતમાં પર કાર્યવાહી થઈ રહી છે તો બીજી બાજુ અમેરિકામાં પણ તેને લઈને મોટા પગલા લેવામાં આવ્યા છે. સમાચાર મુજબ અમેરિકામાં પાકિસ્તાનની હબીબ બેંકને બંધ કરવામાં આવી દીધી છે. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે બેંકને શક્યત આતંકી ફંડીગ અને મની લૉંડ્રિંગ સાથે જોડાયેલ ગતિવિધિઓને કારણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યની ડિપાર્ટમેંટ ઓફ ફાઈનેશિયલ સર્વિસે આ ઉપરાંત તેના પર 23 કરોડનો દંડ પણ લગાવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાઈવેટ બેંક છે. ઉલ્લેખનીય છે કે આ બેંક અમેરિકીમાં છેલ્લા 40 વર્ષથી કામ કરી રહી છે અને 2006માં આદેશ રજુ કર્યો હતો કે આ ગેરકાયદેઅર લેવડ દેવડનુ નિરિક્ષ્ણ કરે પણ બેંકે આ આદેશનુ પાલન કર્યુ નહી.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

Johnson&Johnson કંપની હવે પિતા બનનાર કર્મચારીને આપશે બે મહિનાની રજા

જૉનસન એંડ જૉનસન ઈંડિયાએ બુધવરે પોતાના કર્મચારીઓ માટે પેટરનિટી લીવની જાહેરાત કરી છે. ...

news

Jio ને ટક્કર આપવા એયરટેલે ઉતાર્યા 5 રૂપિયાથી 399 રૂપિયા સુધીના પ્લાન....

એયરટેલે જિયોને ટક્કર આપવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો દાવ રમ્યો છે. એયરટેલે પ્રી પેડ ...

news

JIO ને ટક્કર આપવા Airtel લાવ્યું બોનસ ડેટા ઓફર

એયરટેલ જિયોને ટક્કર આપતા તેમનો નવું ડેટા ઑફર પ્લાન ઉતાર્યું છે. એયરટેલના નવા પ્લાનમાં ...

news

બે રિયર કેમરા અને નાગટની સાથે મોટો એક્સ 4 લાંચ જાણૉ બીજા ફીચર

લિનોવોના સ્વામિતવ વાળી કંપની મોટૉરોલાએ આખેરકાર મોટો એક્સ સીરીજનું નવું સ્માર્ટફોન મોટૉ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine