શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (16:28 IST)

ગુજરાતી જોક્સ - મોબાઈલ બેલેંસ

યુવતીના મોબાઈલનુ બેલેંસ ખતમ થઈ જાય છે... તે customer careમાં ફોન કરે છે અને પૂછે છે 1 msg 10 લોકોને એક સાથે મોકલવો છે તો કેવી રીતે મોકલુ ?
customer care: શુ MSG છે ?
યુવતી - જાનૂ, મારુ બેલેંસ ખતમ થઈ ગયુ છે જલ્દી 100નું recharge કરાવી દો..