ગુજરાતી જોક્સ - પતિનો મેસેજ

ગુરુવાર, 10 મે 2018 (18:49 IST)

Widgets Magazine

 
પતિએ પત્નીને મેસેજ મોકલ્યો.. 
મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર.. 
હુ આજે જે પણ છુ ફક્ત તારે કારણે જ છુ.. તુ મારા જીવનમાં ફરિશ્તા બનીને આવી છે.. અને તે મને જીવતા શીખવાડ્યુ છે.. 
લવ યૂ.. 
.. 
પત્નીએ રિપ્લ્યા કર્યો - મારી લીધો ચોથો પેગ ?? 
આવી જાવ ઘરે... હુ કશુ નહી કહુ.. 
.. 
પતિ - બહાર જ ઉભો છુ.. દરવાજો ખોલ... Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જોક્સ

news

જોક્સ નંબર 1 હનીમૂનની રજા

જોક્સ નંબર 1 હનીમૂનની રજા .

news

ગુજરાતી જોક્સ - મુન્નાભાઈની દીકરી

મુન્નાભાઈના ઘરે છોકરી થઈ સર્કિટ - ભાઈ હવે તો મોહલ્લાના બધા છોકરા આને લાઈન મારશે. ...

news

જોક્સ - પતિ પત્ની અને કૂતરુ ...

પત્નીએ નવો કૂતરો ખરીદ્યો ઘરે લાવ્યા પછી કૂતરાને આદેશ આપવા માંડી ખૂબ કોશિશ કર્યા પછી ...

news

ગુજરાતી જોક્સ - છોકરી ભાગવાના વિચાર કરે તો..

ગુજરાતી જોક્સ - છોકરી ભાગવાના વિચાર કરે તો..

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine