ગુજરાતી જોક્સ - એક મહિલાનું એકસીડેંટ થયુ

Last Updated: મંગળવાર, 8 મે 2018 (13:27 IST)
એક મહિલાનું
એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી

પોલીસે પુછ્યુ - શુ તમે કારનો નંબર જોયો ?
સ્ત્રી - ના મને બિલકુલ યાદ નથી..

પોલીસ - કોશિશ કરો.. કંઈક યાદ આવી જાય.. તેણે જાણી જોઈને ટક્કર મારી હતી..

સ્ત્રી - મને બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... ગળામાં ડાયમંડનો સેટ અને કાનમાં ઝુમકા હતા..આ પણ વાંચો :