પેટ્રોલ અને ડીઝલ થયુ સસ્તુ, જાણો નવી કિમંત

મંગળવાર, 16 મે 2017 (10:46 IST)

Widgets Magazine
petrol

પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કરી છે. પેટ્રોલની કિમંતોમાં 2.16 પૈસા અને ડીઝલની કિમંતોમાં 2 રૂપિયા 10 પૈસાની કપાત કરવામાં આવી. 
 
ઘટેલી કિમંતો સોમવાર અડધી રાતથી જ લાગૂ થઈ ગઈ. કંપનીએ લોકોને થોડી રાહત આપતા કિમંતોમાં કપાતનુ એલાન કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા 1 મે ના રોજ  પેટ્રોલની અને ડીઝલની કિમંતોમાં મામૂલી વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલના ભાવમાં 1 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 44 પૈસા પ્રતિ લીટર વધ્યા હતા. 
 
બીજી બાજુ 16 અપ્રિલના રોજ પણ પેટ્રોલના ભાવમાં 1.39 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલના ભાવમાં 1.04 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

GSTમાં દવા પ્રોડક્ટની MRPને મુદ્દે વિવાદ વધવાની શક્યતા

GSTમાંમહત્તમ છૂટક કિંમત તમામ વેરાઓ સહિતની અત્યાર સુધીમાં પ્રવર્તતી પ્રથા મુજબ દવાઓ ...

news

રિયલએસ્ટેટ ક્ષેત્રમાં 13% રોકાણ સાથે ગુજરાત ત્રીજા સ્થાન પર

દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડિસેમ્બર, 2016 સુધીમાં કુલ રોકાણ થયું છે તે પૈકી ગુજરાત, ...

news

#Whastapp Video call પર દરરોજ 5 કરોડ મિનિટ ખર્ચ કરી રહ્યા છે ભારતીય

મેસેજિંગ એપ વાટસએપ પર ભારતીય યૂજર્સ દરરોજ 5 કરોડ મિનિટ ની વીડિયો કાલ્સ કરે છે. પાછલા ...

news

શુ તમે પણ Smartphone ગરમ થવાથી પરેશાન છો ?

સ્માર્ટફોન ગરમ થઈ જવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમારે બીજુ કશુ નહી પણ થોડી સાવધાની ...

Widgets Magazine