શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (14:09 IST)

બજેટ 2015 - આ બજેટથી જાણો શુ થયુ મોંધુ અને શુ થયુ સસ્તુ ?

સસ્તુ શુ થશે 
- પેશન ફંડ પર છૂટ 1 લાખથી વધીને 1.5 લાખ રૂપિય કરવામાં આવી 
- સ્વાસ્થ્ય વીમા છૂટ 15 હજારથી વધારીને 25 હજાર રૂપિયા 
-વાહનવ્યવ્હાર ભત્તા છૂટ ડબલ કરી 1600 રૂપિયા કરવામાં આવી 
- 25 હજારના હેલ્થ ઈંશ્યોરેંસ પર ટેક્સ છૂટ. વરિષ્ઠ નાગરિકોને 30 હજારનુ હેલ્થ ઈંશ્યોરેંસ સુધી ટેક્સ છૂટ 
- ઉત્પાદન માટે વિદેશથી આવનારા પુર્જા સસ્તા થશે 
- એક હજારથી વધુ મુલ્યના ચામડાના જૂતા સસ્તા થશે 
 
 
શુ શુ થશે મોંઘુ 
- જીમ જવુ મોંઘુ થશે 
- ટ્રાંસપોર્ટ અલાઉંસ પર ટેક્સની છૂટ 800થી વધારીને 1600 રૂપિયા કરવામાં આવી 
- બહાર જમવુ થયુ મોંધુ. કમ્પ્યુટર. લેપટોપ.. મોબાઈલ ફોન દવાઓ.. ઘર લેવુ મોંઘુ થયુ 
- પાન મસાલા. ગુટખા.. સિગરેટ મોંઘી 
- રેસ્ટોરેંટમાં જમવુ 
- કમ્યુટર લેપટોપ 
- મોબાઈલ ફોન 
- દવાઓ 
- ઘર લેવુ મોંઘુ થયુ 
- પાન મસાલા, ગુટખા અને સિગરેટ 
- કેબલ ટીવી અને WiFi
- હવાઈ યાત્રા 
- ટીવી 
- ઈંશ્યોરેંસ પોલિસી 
- ફોન અને મોબાઈલના બિલ 
-ટ્રેવલિંગ 
- ડ્રાઈક્લીન 
- ડ્રાઈકલીન 
- જીમ 
- હોટલમાં રોકાવવુ 
- બ્યુટી પાર્લર