ટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ

Last Modified સોમવાર, 23 ઑક્ટોબર 2017 (11:38 IST)
હવે જો તમારી ટ્રેનની ટિકિટ કંફર્મ ન થઈ તો ગભરાવવાની જરૂર નહી. જલ્દી જ રેલ્વે તેમના આ યાત્રીઓને વિમાનમાં યાત્રા કરવાનો વિક્લ્પ આપી શકે છે. પણ ટ્રેન ટિકટ અને એયર ટિકટની કીમતમાં જે તફાવત હશે, તેટલો પૈસા તમને ચૂકવવું પડશે. રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ યોજના ગત ઉનાડામાં બનાવી હતી જ્યારે એ એયર ઈંડિયાના ચેયરમેન હતા. પણ તે સમયે રેલ્વે આ યોજના પર સકારાત્મક વલણ નહી કરી હતી. એક વાર ફરી

રેલ્વે બોર્ડના ચેયરમેન અશ્વની લોહાની આ બાબત ઉઠાવી છે. તેણે કીધું કે જો એયર ઈંડિયા આ પ્રસ્તાવ પર વિચાર કરશે તો અમે તેને મંજૂરી આપીશ.


આ પણ વાંચો :