Todays Rate of Petrol -  એક દિવસ પછી ફરી મોંઘુ થયુ પ્રેટ્રોલ, ડીઝલમાં કોઈ ફેરફાર નહી  
                                       
                  
                  				  એક દિવસની  સ્થિરતા પછી પેટ્રોલના ભાવમાં શનિવારે 27 એપ્રિલ 2019ના રોજ ફરી વધારો નોંધાયો. પણ ડીઝલના ભાવ સ્થિર રહ્યા. એક દિવસ પહેલા ડીઝલના ભાવમાં વૃદ્ધિ નોંધાઈ હતી. 
				  										
							
																							
									  
	 
	પેટ્રોલના ભાવ 
	 
	દેશના મુખ્ય ચાર મહાનગર દિલ્હી, કલકત્તા મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધવામાં આવ્યો. ઈંડિય ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી કલકત્તા મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ 73.08 રૂપિયા, 75.10રૂપિયા, 78.65 રૂપિયા અને  75.85 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ. 
				  
	 
	ડીઝલની કિમંતોમાં કોઈ ફેરફાર નહી. 
	 
	જો કે ચાર મહાનગરમાં ડીઝલના ભાવ ક્રમશ 66.61 રૂપિયા, 68.35 રૂપિયા, 69.72 રૂપિયા અને  70.34  રૂપિયા પ્રતિ લીટર જ રહી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	ગુજરાતના ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 
	 
	શહેર               પેટ્રોલ           ડીઝલ 
				  																		
											
									  
	 
	અમદાવાદ         70.40           69.57 
	 
	રાજકોટ            70.17            69.41
				  																	
									  
	 
	સુરત              70.32            69.57 
	 
	વડોદરા            70.06            69.29