શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (11:02 IST)

Rate of Petrol Today - કાચા તેલની કિમંતોમાં ઘટાડો થતા સોમવારે સ્થિર રહી પેટ્રોલ-ડીઝલીન કિમંત

સોમવારે કાચા તેલની કિમંતો ઘટવાને કારણે પેટ્રોલ ડીઝલની કિમંતોમાં સ્થિરતા જોવા મળી. દેશની સૌથી મોટી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશને પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 
 
આ છે પેટ્રોલની કિમંત 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ સોમવારે પેટ્રોલની કિમંતો સ્થિર રહી. દિલ્હીમાં પેટ્રોલની કિમંત 75.85 પૈસા પ્રતિ લીટૅર રહી. મુંબઈમાં પેટ્રોલ 78.65  પૈસા પ્રતિ લીટર રહી. કલકત્તામાં પેટ્રોલ 75.10 પૈસા પ્રતિ લીટર રહ્યુ. જ્યારે કે ચેન્નઈમાં પેટ્રોલ 75.85 પૈસ પ્રતિ લીટર રહ્યુ. 
 
આ છે ડીઝલની કિમંત 
 
સોમવારે ડીઝલની કિમંતોમાં પણ કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં ડીઝલ 66.61 પૈસા પ્રતિ લીટર રહ્યુ. કલકત્તામાં પેટ્રોલ 68.35 પૈસા પ્રતિ લીટર રહ્યુ. મુંબઈમાં પેટ્રોલ 69.72 પૈસા પ્રતિ લીટર રહ્યુ. જ્યારે કે ચેન્નઈમાં ડીઝલ 70.34 પૈસા પ્રતિ લીટર રહ્યુ. 
 
 
ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ  આ મુજબનો રહ્યો 
 
 
શહેર               પેટ્રોલ           ડીઝલ 
 
અમદાવાદ         70.40          69.63  
 
રાજકોટ            70.22          69.47 
 
સુરત              70.38           69.57 
 
વડોદરા           70.12           69.29