સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2019 (09:50 IST)

2,5, 10 રૂપિયાના સિક્કાને લઈને મોટી ખબર, RBI એ આપ્યું આ આદેશ

હવે કોઈ દુકાનદાર તમારા સિક્કા લેવાની ના નહી પાડી શકે છે. RBI એ જુદા જુદા પ્રજારના ડિજાઈન અને સિક્કાને સ્વીકાર કરવાને લઈને લોકોમાં ફેલે શંકાને દૂર કર્યું છે . કેંદ્રીય બેંકનો કહેવું છે કે જે પણ સિક્કા છે તે પૂરી રીતે વૈધ મુદ્રા છે. લોકોને વગર કોઈ અચકાવી તેને સ્વીકાર કરવું જોઈએ. 
કેંદ્ર સરકાર દ્વારા સિક્કાનો આરબીઆઈ ચલમમાં નાખે છે. સાથે જ કેંદ્રીય બેંકએ બેંકોથી આ પણ કીધું છે કે સિક્કા બદલવા આવતા ગ્રાહકોને તેમની શાખાઓથી પરત ન 
 
કરવું. તે ગ્રાહકથી નાની રાશિના સિક્કા અને નોટ સ્વીકાર કરવું. 
 
RBI એ કહ્યું કે લોકોની લેન-દેનની જરૂરિયાતને પૂરા કરવા માટે સમય સમય પર જે પણ સિક્કા ચલનમાં લાવીએ છે તેની વિશેષતાઓ જુદા હોય છે તે વિભિન્ન વિચારો, આર્થિક, સામાજિક અને સંસ્કૃતિથી પ્રેરિત હોય છે. આરબીઆઈએ કહ્યું કે સિક્કા લાંબા સમય માટે ચલનમાં બની રહ્યા છે સાથે જ જુદા જુદા ડિજાઈન આઅકરના સિક્કા રજૂ કરાય છે.