નોટબંધી પછી રજુ થયેલ નવા નોટ જો ખરાબ થઈ તો બેંકમાં જમા નહી થાય

સોમવાર, 14 મે 2018 (11:19 IST)

Widgets Magazine

જો તમારી પાસે 200,500 કે  2000ના નવા નોટ ખરાબ હાલતમાં છે અને તમે તેને બદલવાનુ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારે માટે જ છે. 
 
ઈકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલ સમાચાર મુજબ આરબીઆઈ તરફથી રજુ થયેલ 200,500 અને  2000 ના નોટ જો કોઈ કારણસર ગંદા કે ખરાબ થઈ જશે તો તેને હવે બેંકમાં જમા પણ નથી કરી શકતા કે ન તો તેને બદલી શકાશે. 
 
જેનુ મુખ્ય કારણ સરકાર અને આરબીઆઈએ તેમના એક્સચેંજ પર લાગૂ થનારી જોગવાઈમં ફેરફર નથી કર્યો. આ નોટોને આરબીઆઈના કરંસી નોટોના એક્સચેંજ સાથે જોડાયેલ નિયમોની હદમાં રાખવામાં આવી નથી.  આરબીઆઈટ એક્ટના સેક્શન 28 હેઠળ કપાયેલા ફાટેલ અને ગંદા નોટોને એક્સચેંજનો મામલો નોટ રિફંડ રૂલ્સમાં સામેલ છે.  આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1,000, 5,000 અને 10,000 ના નોટોનો ઉલ્લેખ છે પણ નોટબંધી પછી રજુ કરાયેલા નવા નોટ 200 અને 2000 રૂપિયાની અને નવી 500ની નોટને સ્થાન આપવામાં આવ્યુ નથી. 
 
આરબીઆઈએ કહ્યુ કે ઓફિશલ ગજટમા ફેરફારોનુ નોટિફિકેશન આવ્યા પછી જ નવા સીરિઝની ફાટેલી કે ગંદી નોટની અદલા બદલી કરી શકાય છે. હવે એ સમજાતુ નથી કે સરકાર જરૂરી ફેરફાર કરવામાં આટલુ મોડુ કેમ કરી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નોટબંધી નોટ જો ખરાબ થઈ તો બેંકમાં જમા નહી 00 500 કે 2000ના Rbi-rule -new-notes-of-rs-2000-500-and-200-

Loading comments ...

વ્યાપાર

news

રિલાયંસ જિયોનો નવો પોસ્ટપેડ Hello પ્લાન, ફક્ત 50 પૈસામાં કરો અમેરિકામાં કૉલ

જિયોએ પોતાનો નવો પોસ્ટપેડ પ્લાન રજુ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને 199 રૂપિયામાં અનેક સેવાઓ ...

news

ઓનલાઈન રેલવે ઇ-ટિકિટ રદ્દ કેવી રીતે કરવી?

ઓનલાઈન રેલવે ઇ-ટિકિટ રદ્દ કેવી રીતે કરવી? કેવી રીતે ઓનલાઇન રેલવે ઇ ટિકિટ રદ કરવા મિત્રો ...

news

જાણો વોલામાર્ટે ફ્લિપકાર્ટને આટલી મોટી કિમંતમાં કેમ ખરીદી, કંઝયુમરને શુ થશે ફાયદો ?

દુનિયાની સૌથે મોટી રિટેલ કંપની વોલમાર્ટ અને ભારતનીએ સૌથી મોટી ઈકોમર્સ કંપની ફ્લિપકર્ટને ...

news

Whatsapp યૂઝર્સ એપ ખોલ્યા વગર જ મિત્રો સાથે કરશે ચૈટિંગ જાણો કેવી રીતે

Whatsapp યૂઝર્સ માટેના ખુશ ખબર છે.. જો તમારી પાસે કોઈ મોબાઈલ ન હોય અને ન તો તમે વ્હોટ્સએપ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine