શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (15:05 IST)

એક લીટરમાં 100 કિમી ચાલતી કાર

એમ મધ્યમ હેચબેક કારની સાઈજના બરાબર "ઈયોલેબ" કાર આશરે 100 કિમી પ્રતિ લીટરના એવરેજ આપે છે.

 


કારમાં 1.0 લીટરના પેટ્રોલ ઈંજિન છે જે 76 પીએસ પાવર આપે છે. સાથે એમાં 54 પીએસની ઈલેક્ટ્રીક મોટર છે .જે કારમાં લાગેલી 6.7 kWh લિથિયમ આયન બેટરી પર આશરે 60 કિમીના સફર કરી શકે છે. પેટ્રોલ ઈંજન અને ઈલેકટ્રીક મોટર મળીને 200 એનએમ ટાર્ક સાથે 141  બીએચપીની તાકાર આપે છે 

એની ટાપ સ્પીડ 118.4 કિલોમીટર પ્રતિ કલાકની છે. 
કારના કાર્બનડાઈઆકસાઈડ એમીસન સૌથી ઓછી 22 ગ્રામ પ્રતિ  કિમી છે . 
 
 

કારમાં બે વળાંક છે પહેલો "વીકડે" એમાં કારના ઉત્સર્જનને ધ્યાનમાં રખાય છે અને બીજો છે "વીકેંડ" એમાં કારની બન્ને યૂનિટને કમ્બાઈન કરી મેક્સિમમ પાવર આઉટપુટ પર ધ્યાન રાખે છે. 

 
આ કારને બનાવામાં ત્રણ પિલર , મેગ્નીશિયમની હળવી છત , એલ્યુમિનિયમના બારણા અને થર્મોપ્લાસ્ટિક બોંટના ઉપયોગ કરાય છે. કારના વજનને ઓછું કરી આશરે 995 કિલો રાખેલ છે .