રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:51 IST)

Widgets Magazine
gujarat news

200 રૂપિયાના નોટ બજારમાં લાવવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. દ્વારા આવતીકાલે રજુ કરવામાં આવશે. જી હા આવતીકાલથી તમારા ખિસ્સામાં 200 રૂપિયાની નવી નોટ હશે. નાણાકીય મંત્રાલયે આ માટે ગઈકાલે નોટિફિકેશન રજુ કરી દીધુ હતુ. પહેલા સમાચાર હતા કે નોટ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે જ રજુ થશે પણ હવે આરબીઆઈ દ્વારા આ નોટ આવતીકાલે જ રજુ કરી દેવામાં આવશે. 
 
100 અને 500ની વચ્ચે નથી કોઈ કરેંસી નોટ 
 
આરબીઆઈ ના અધિકારી જણાવ્યુ કે 100 અને 500 રૂપિયાની નોટ વચ્ચે કોઈ નોટ નથી. આ કારણે લોકો આ નવા કરેંસી નોટનો વધુ પ્રયોગ કરી શકે છે.  નાના ખર્ચામાં આ નોટ વધુ પ્રયોગ થવાની આશા છે. 
 
કાળાબજારી રોકવા માટે લાવવામાં આવશે નવી નોટ 
 
નોટબંધી પછી અનેક એવા મામલા સામે આવ્યા છે જેમા 2000ના નોટનુ ગેરકાયદેસર રીતે બ્લેકમેઈલિંગ થયુ. આરબીઆઈની કોશિશ છે કે કોઈ પણ રીતે નકલી નોટ પર રોક લગાવી શકાય.  200ના નોટના બે ફાયદા થશે. પ્રથમ કૈશ લેવડ-દેવડમાં સરળતા રહેશે અને બીજુ તેનાથી કુલ કરેંસીમાં નાની નોટની સંખ્યા વધી જશે. 
 
લેવડ-દેવડમાં રહેશે સરળતા 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધી પહેલા 500ની 1717 કરોડ નોટ હતા અને 1000ના 686 કરોડ નોટ હતા.  સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના શોધ મુજબ નોટબંધી પછી મોટા નોટોના શેયરમાં 70 ટકાની કમી આવી છે. આરબીઆઈનુ કહેવુ છે કે લોકો માટે લેવડ-દેવડને સહેલાઈથી કરવાનો હેતુ આ નોટોને રજુ કરવામાં આવી રહ્યુ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
200 રૂપિયાની નોટ રિઝર્વ બેંક ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Reserve-bank Will-issue-a-rs-200-note Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

Infosysના સીઈઓ વિશાલ સિક્કાનું રાજીનામુ... પ્રવીણ રાવને મળી જવાબદારી

ઈફોસિસના સીઈઓ અને એમડી વિશાળ સિક્કાએ શુક્રવારે રાજીનામુ આપી દીધુ. તેમના સ્થાન પર યૂબી ...

news

સરકાર લોન્ચ કરી રહી છે પોતાનુ Google

શુ એક ખાસ પ્રકારની મીટ ભારતમાં નિકાસ કરી શકાય છે ? આ માટે શુ કરવુ પડશે? આવા સવાલોના જવાબ ...

news

નીતા અંબાણીએ ગુજરાત પૂર પીડિતોને કહ્યુ, અમે તમારા માટે અહી છીએ..

રિલાયંસ ફાઉંડેશન સતત પૂર પ્રભાવિત વિસ્તારોમાં 24 કલાક કામ કરી રહ્યુ છે. તેમની ટીમ લોકોને ...

news

JOB... નોકરી - AIIMSમાં 10મુ પાસ માટે વેકેંસી.. 40 હજાર સેલેરી

ઓલ ઈંડિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસેજ(AIIMS) ઋષિકેશમાં 10મુ પાસ માટે અનેક પદો પર અરજી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine