નોટબંધીનો એક્સપર્ટ નહી પણ... આ એક Fantastic આઈડિયા - સત્યા નડેલા

નવી દિલ્હી., મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:09 IST)

Widgets Magazine

અને તકનીક ક્ષેત્રની કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા વર્તમાન દિવસોમાં ભારતમાં છે તે ભારત પોતાની હિટ રિફ્રેશની પ્રક્રિયામાં બે દિવસીય પ્રવાસ પર આવ્યા છે. ભારતના પ્રવાસ દરમિયાન નડેલાએ દિલ્હીમાં પણ લોકો સાથે મુલાકાત કરી. અહી સરકારી અધિકારીઓ ઉદ્યમીઓ અને વિદ્યાર્થીઓને મળ્યા. નડેલાના પુસ્તકનુ હિન્દી સંસ્કરણ હાર્પરકાલિંસ ઈંડિયાએ પ્રકાશિત કર્યુ છે. આ મહિનાના અંત સુધી આ બુક સ્ટોર્સમાં મળશે.  ભારત પ્રવાસ પર આવેલ સત્યા નડેલાએ નોટબંધી પર પણ નિવેદન આપ્યુ. તેણે કહ્યુ નોટબંધી એક ફૈંટાસ્ટિક આઈડિયા છે. તેનાથી દેશની ઈકોનોમીને સારુ પરિણામ મળી શકે છે. 
 
નોટબંધીથી ડિઝિટલ ઈકોનોમીને બળ 
 
ટાઈમ ઓફ ઈંડિયાને આપેલ એક ઈંટરવ્યુમાં સત્યા નડેલાએ નોટબંધી પર કહ્યુ કે હુ કોઈ નથી.. હુ નથી જાણતો કે તેનાથી ઈકોનોમી પર શુ અસર પડશે અને તેને કેવી રીતે લાગૂ કરવામાં આવ્યો પણ ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે ટ્રાંજેક્શન કૉસ્ટને ઓછુ કરવામાં આવે.  આ માટે નોટબંધી એક ફૈટાસ્ટિક આઈડિયા છે. જો કે આ મોટેભાગે તેને લાગૂ કરવાની રીત પર નિર્ભર કરે છે. ભારત જેવા દેશ માટે આ ચોક્કસ જ એક સારુ પગલુ છે. 
 
આવા પગલા લેવા મુશ્કેલ 
 
નડેલાએ કહ્યુ નોટબંધી લાગૂ કરનારા પોલીસીમેકર્સ આ સારી રીતે જાણે છે કે તેને લાગૂ કેવી રીતે કરવાનુ છે. ઓછા સમયમાં તેની મુશ્કેલીઓ કેવી રીતે નિપટાવવી મને વધુ માહિતી નથી. આ મામલે નિષ્ણાતો કદાચ આ વાતને વધુ સારી રીતે સમજી શકે છે.  લોકતાંત્રિક દેશમાં આ પ્રકારના પગલા ઉઠાવવા મુશ્કેલ હોય છે પણ દેશ હિતમાં કેટલાક કડક નિર્ણય લેવા પડે છે. 
 
ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી 
 
સત્યા નડેલાએ કહ્યુ કે ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે એ જોવુ ખૂબ જરૂરી છે.  ભારત એક સારા સમયમાંથી પસાર થઈ રહ્યુ છે.. એ જોવુ રસપ્રદ હશે કે ચોથી ઓદ્યોગિક ક્રાંતિ કેવી હશે. ઈકોનોમીને તેનાથી શુ ફાયદો થશે. જરૂરી છે કે ટેકનોલોજીના માધ્યમથી પ્રોડક્ટિવિટીને વધારવામાં આવે.  પોલીસીથી તમે સારી વસ્તુ બનાવી શકો છો. પણ તેને લાગૂ કરવા માટે ડિઝિટલ ટેકનોલોજીના ઉપયોગને સમજવુ જરૂરી છે  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

નોટબંધીની જાહેરાતથી હું સ્તબ્ઘ, કેશલેશ ઈકોનોમીને ઉપર લઈ જવા માટે નોટબંધીએ એકદમ ખોટો નિર્ણય -મનમોહનસિંહ

દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેઓ શાહીબાગ સરદાર ...

news

#DeMoWins - નોટબંધીને એક વર્ષ પુર્ણ થતા પીએમ મોદી રજુ કરશે પાર્ટ 2 નો રોડમૈપ

નોટબંધીના એક વર્ષ પૂરો થયા પછી આગળની રણનીતિ કયા પ્રકારની હોય એ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

news

નોટબંધીનું એક વર્ષ - નોટબંધી પછી ડિઝીટલ લેવદ-દેવડનું પ્રમાણ વધ્યુ

એટમ ટેકનોલોજીના પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ દેવાંગ નેરલ્લાએ કહ્યુ, ...

news

અમદાવાદ એરપોર્ટ પર મોદીની વેપારીઓ સાથે ગુપ્ત મીટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની રજત જયંતીના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં ...

Widgets Magazine