પત્નીના ડેબિટ કાર્ડનો ઉપયોગ નથી કરી શકતો પતિ ! - SBI

શુક્રવાર, 8 જૂન 2018 (16:27 IST)

Widgets Magazine

જો તમે પણતમારા પતિ કે કોઈ સંબંધી/મિત્રને તમારો પિન નંબર આપીને એટીએમમાંથી પૈસા કાઢવા માટે કહો છો તો આ સમાચાર તમારે માટે છે. બેંગલુરૂની એક મહિલાને પતિને પોતાના પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા કાઢવા મોકલવુ ખૂબ મોંધુ પડ્યુ. 
 
આ છે સંપૂર્ણ મામલો 
 
14 નવેમ્બર 2013ના રોજ બેંગલુરૂના મરાઠાહલ્લી વિસ્તારના નિવાસી વંદનએ પતિ રાજેશને પોતાના એસબીઆઈ એટીમએમ કાર્ડ આપીને 25,000 રૂપિયા કાઢવા માટે મોકલ્યા. એ સમયે વંદના મૈટર્નિટી લીવ પર હતી. પતિએ પૈસા કાઢવા માટે એટીએમ કાર્ડ સ્વાઈપ કર્યુ તો તેમણે પૈસા તો નહી મળ્યા પણ પૈસા કાઢવાની સ્લીપ જરૂર મળી ગઈ. 
 
રાજેશે એસબીઆઈના કૉલ સેંટર પર ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી. 24 કલાક પછી પણ જ્યારે પૈસા રિફંડ ન થયા તો તે એસબીઆઈની બ્રાંચમાં ગયા અને ફરિયાદ નોંધાવી. પણ તેમને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે એસબીઆઈએ થોડા દિવસમાં કેસને એવુ કહીને બંધ કર્યો કે ટ્રાજેક્શન સાચુ હતુ અને કસ્ટમરને પૈસા મળી ગયા. 
 
ત્યારબાદ રાજેશે એટીએમમાં લાગેલ સીસીટીવી ફુટેજ મેળવ્યુ. જેમા રાજેશ મશીનનો ઉપયોગ કરતો દેખાય રહ્યો છે પણ પૈસા નીકળ્યા નહી. સીસીટીવી ફુટેજ સાથે ફરિયાદ કરતા બેંકની તપાસ સમિતિએ એવુ કહીને પીડિતની માંગ ઠુકરાવી દીધી કે ખાતાધારક વંદના ફુટેજમાં નથી. બેંકે સ્પષ્ટ રૂપે કહી દીધુ કે પિન શેયર કરવામાં આવી એટલે કેસ બંધ. ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા કરવામાં આવેલ ડેબિટ/એટીએમ કાર્ડ નૉન ટ્રાંસફરેબલ હોય છે. જેનો મતલબ એ છે કે તમારુ કાર્ડ તમારા સિવાય કોઈ અન્ય ઉપયોગ નથી કરી શકતુ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડેબિટ કાર્ડ ડેબિટ કાર્ડનો ઉપયોગ Gujarati News Webdunia Gujarati Business News News In Gujarati પત્નીના ડેબિટ કાર્ડનો ઉપયોગ. Debit Card Of Wife Dont Use Debit Card Of Other Dont Give Your Debit Card To Any

Loading comments ...

વ્યાપાર

news

હવે તમારા ઘરે નહી આવે લાઈટનું બિલ, સરકાર જલ્દી કરશે આ બદલાવ

ટૂંક સમયમાં જ વીજળીનુ બિલ ઘરે આવવુ જૂની વાત થઈ જશે. કેન્દ્ર સરકાર સમગ્ર બિલિંગ સિસ્ટમમાં ...

news

Honour 7 A: 10,000 રૂપિયાથી પણ ઓછી કીમત આ છે 8 ખાસ ફીચર્સ

આ વખતે બજારમાં 10,000 રૂપિયાથી પણ ઓછી કીમતમાં જો તમે કોઈ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો ...

news

એથર S340 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થશે લોંચ, બેંગ્લુરૂની કંપનીનો કમાલ

ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સનુ ચલન ઝડપથી વધી રહ્યુ છે અને દેશી તેમજ વિદેશી કંપનીઓ અહી ...

news

એટીએમમાંથી પૈસા કાઢનારાઓ માટે ખુશખબર, હવે નહી લાગે GST

એટીએમમાંથી પૈસા કાઢનારાઓને સરકારે મોટી રાહત આપી છે. એટીએમમાંથી પૈસા કાઢનારાઓને હવે ટેક્સ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine