નવી ઊંચાઈઓ પર બજાર, સેંસેક્સ પહેલીવાર 37849 પર અને નિફ્ટી 11420 પર ખુલ્યુ

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (10:22 IST)

Widgets Magazine

ગ્લોબલ બજારોમાંથી મળેલી મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજારે નવા રેકોર્ડ સાથે શરૂઆત કરી છે. વેપારની શશરૂઆતમાં શેરબજાર 157.32 એટલેકે 0.42  ટકા વધીને 37,849.2 પર અને નિફ્ટી 36.05 અંક એટલે કે 0.32 ટકા વધીને 11,423.15 પર ખુલ્યુ. 
 
મિસ સ્મોલકેપના શેરમાં વધારો 
 
આજના વેપારમાં સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેરોમાં પણ જોશ દેખાય રહ્યો છે. બીએસસીના સ્મૉલકેપ ઈંડેક્સ 0.21 ટકા અને મિડકૈપ ઈંડેક્સ 0.26 ટકા વધીને વેપાર કરી રહ્યો છે. 
 
બેંક નિફ્ટીમાં વધારો 
 
બેંક ફાર્મા ઓટો શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ઈંડેક્સ 74 અંક વધીને 27972ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં 0.42 ટકા, નિફ્ટી મેટલમાં 0.71 ટકા નિફ્ટી ઓટોમાં 0.43 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. 
 
ટોપ ગેનર્સ 
 
હિંડાલ્કો, ગેલ, ડૉ. રેડ્ડી લૈબ્સ, એચસીએલ ટેક, ઈંફોસિસ, મહિન્દ્રા એંડ મહિન્દ્રા, સન ફાર્મા, કોટક મહિન્દ્રા એશિયન પૈટ્સ 
 
ટોપ લૂઝર્સ 
 
આઈસીઆઈસીઆઈ બેંક, અદાની પોર્ટ્સ, ભારતી એયરટેલ, સિપ્લા, એક્સિસ બેંક Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ખુશખબરી - આયુષ્યાન ભારતથી 10 હજાર લોકોને મળશે નોકરી

કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી એન/એચપીએમ) ...

news

ગૂગલની ભૂલથી એડ્રોયડ મોબાઈલમાં આવ્યો UIDAIનો હેલ્પલાઈન નંબર, માંગી માફી

ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઑફ ઈંડિયા (UIDAI)નુ કથિત ...

news

ગુજરાતમાં ક્યા સ્થાનો પર વીજળી થશે સસ્તી અને ક્યા થશે મોંધી જાણો...

ગુજરાત રાજ્યમાં ઉર્જા-વીજ સેવા આપતી કંપની હવે પોતાના ચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. ...

news

હવે પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસ નહી આવે તમારા ઘરે

પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં પોલીસ હવે સત્યાપન માટે તમારા ઘરે નહી આવે. સરકારે પોલીસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine