શેર બજાર ઘડામ : સેંસેક્સ 1200 અંક ગબડ્યો.. નિફ્ટી 350 અંક ગબડયો

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (12:59 IST)

Widgets Magazine

ખરાબ ગ્લોબલ સંકેતોના ચાલતા ઘરેલુ બજારે પણ ઘટાડા સાથે શરૂઆત કરી છે. સેંસેક્સમાં 1200 અંકોથી વધુના ઘટાડાને જોવા મળી છે. જ્યારે કે નિફ્ટી 10300ની નીચે ફસડી પડ્યો છે. સેંસેક્સ અને નિફ્ટીમાં 3-3 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
 
મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકૈપ ઈંડેક્સ  4.5 ટકા ગબડ્યો છે. જ્યારે કે નિફ્ટી મિડકૈપ 100 ઈંડિક્સમાં 4.8 ટકાની કમજોરી આવી છે. બીએસઈના સ્મોલકૈપ ઈંડેક્સ 4.5 ટકા ગબડ્યો છે. હાલ બ ઈએસઈના 30 શેરવાળો મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ 1005 અંક એટલે કે 2.9 ટકા ગબડીને 33,751ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.  એનએસઈનો 50 શેરવાળા મુખ્ય ઈંડેક્સ નિફ્ટી 300 અંક એટલે કે 2.8 ટકાના ઘટાડા સાથે 10,367ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. 
 
બજારમાં વેપારના આ ગાળા દરમિયાન દિગ્ગજ શેયર્સમાં ટાટા મોટર્સ, ડીવીઆર, એક્સિસ બેંક, ઈંડિયાબુલ્સ, હાઉસિંગ, વેદાંતા, યૂપીએલ, આઈસીઆઈસીઆઈ  બેંક અને યસ બેંક 6.6 ટકા સુધી ગબડી ગયા બીએસસી અને એનએસઈમાં સામેલ બધા શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. મિડકૈપ શેરમાં અદાની પાવર, રિલાયંસ ઈંફ્રા, સીજી કંજ્યોમર, જિંદલ સ્ટીલ અને રિલાયંસ કૈપિટલ 8.7 ટકા સુધી ગબડ્યા છે. બીએસઈના મિડકૈપમાં સામેલ બધા શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. 
 
અમેરિકી બજારે એક વર્ષમાં ગુમાવી દીધી બઢત 
અમેરિકાના બજારો માટે સોમવરનો દિવસ કાળો દિવસ સાબિત થયો છે. સોમવારે અમેરિકી બજારમાં 6 વર્ષનો  સૌથી મોટી ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા સાથે જ અમેરિકી બજાર છેલ્લા એક વર્ષની બધી બઢત એક દિવસમાં જ ગુમાવી દીધી. અમેરિકી બજારનો એસએંડપી 500 ઈંડેક્સ અને ડાઓ જોસ ઈંડસ્ટ્રીયલ ઈંડેક્સ 4 ટકાથી વધુ નીચે ગબડી ગયો હતો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શેર બજાર ઘડામ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar સેંસેક્સ 1200 અંક ગબડ્યો.. નિફ્ટી 10300ને પાર Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

મોદીના ગુજરાતમાં સિહોં માટે જેટલીએ એક કાણી પાઈ બજેટમાં નહીં આપી

ભારતના વડાપ્રધાન જે રાજ્યનું નેતૃત્વ કરે છે તે ગુજરાતના લાયન તેમના ફાયનાન્સ મિનિસ્ટર અરૂણ ...

news

ઈંસ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર, ફોટોની જગ્યા હવે શેયર કરી શકો છો ટેક્સટ પણ ....

જો તમે ઈંસ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો સિવાય શેયર કરવા ઈચ્છે છે, તો તમારા માટે ખુશખબરી છે. ...

news

કેન્દ્રીય બજેટમાં ખેડૂત-ખેતી ક્ષેત્રોની દરકાર કરાઈ છે: મુખ્યમંત્રી રુપાણી

કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું ...

news

બજેટ 2018 - બજેટમાં સરકારે આપ્યુ સ્ટૈડર્ડ ડિડક્શનનો ફાયદો.. જાણો શુ હોય છે standard deduction

અરુણ જેટલીએ બજેટ દરમિયાન સેલરીડ ક્લાસને રાહત આપવાની વાત કરી. તેમણે કહ્યુ કે ઈનકમ ટેક્સ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine