શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 30 માર્ચ 2008 (17:55 IST)

આઈએનએક્સ દ્વારા ન્યૂઝ ચેનલ

નવી દિલ્હી. આઈએનએક્સ મિડીયા પ્રાઈવેટ લિમીટેડ દ્વારા ન્યૂઝ ચેનલ શરૂ કરવામાં આવી છે. કંપનીના મુખ્ય કાર્યકારી ઈન્દ્રાની મુખર્જીએ જણાવ્યુ હતુ કે, આઈએનએક્સ માટે માર્ચ 2007થી માર્ચ 2008નુ વર્ષ અત્યંત મહત્વપૂર્ણ રહ્યુ હતુ અને નવાવર્ષે તેમણે ન્યૂઝ ચેનલની શરૂઆત કરી છે.