Widgets Magazine
Widgets Magazine

પેટ ઓછું કરવા માટે અજમાવો આ 10 સરળ tips જલ્દી જોવાશે અસર

ગુરુવાર, 16 માર્ચ 2017 (16:56 IST)

Widgets Magazine

બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ દિવસો ટમી ફેટની પ્રાબ્લમ કોમન થઈ ગઈ છે. આ પ્રાબ્લ્મ પેટ પર ફેટ જમા હોવાના કારણે હોય છે.અ આ ફેટને સરળતાથી ઓછી કરી શકાય છે. આમ તો તેના માટે ડાઈટમાં કઈક ફેરફાર કરવા પડશે.  BLK સુપર સ્પેશલિસ્ટ જણાવી રહી છે પેટ ઓચા કરવાના 10 સરળ ટિપ્સ 
fat loss

ચણા અને જવ
ઘરની રોટલી ખાવી ઓછી કરો. તેની જગ્યા ચણા અને જવના લોટની રોટલી બનાવીને ખાવો. તેમાં કેલોરી અને કાર્બોહાઈડ્રેટ બહુ ઓછી માત્રામાં હોય છે. 
 
અળસી- અળસીમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ અને આયરન હોય છે. દરરોજ એક ચમચી અળસી ખાશો તો પેટ ઘટશે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આદુની ચા જ નહી, આદુંનું પાણી પણ છે ગુણકારી

આદુંનો ઉપયોગ અમે બધા પોત-પોતાના ઘરમાં કરે છે. કેટલાક લોકો તેમનો ઉપયોગ મસાલાના રીતે કરે ...

news

સ્પેશ્યલ ચા ! દિવસમાં 2 વાર પીવો.. પછી જુઓ કમાલ

બદલતી લાઈફસ્ટાઈલ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈની પાસે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાનો સમય ...

news

વૃદ્ધાવસ્થાથી દૂર રાખશે કાજૂ- વાંચો હેરાન કરતા ફાયદા

કાજૂને અમે ઘણા રીતે ઉપયોગ કરીએ છે. સૂકા મેવામાં આ ખૂબ લોકપ્રિય છે. પણ તેમના ઘણા ફાયસા પણ ...

news

ખાવ જવનો લોટ, બીપી અને શુગર રહેશે દૂર

જુવાર વિશે ઓછા જ લોકો જાણે છે. પણ તેના ગુણ ખૂબ ચમત્કારિક હોય છે. તેના સેવનથી બીપી અને ...