બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By મોનિકા સાહૂ|
Last Updated : ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (16:10 IST)

એલ્યુમીનિયનના વાસણમાં ભોજન રાંધવું નુકશાનકારી જાણો શા માટે

શરીર માટે ઘાતક છે એલ્યુમીનિયમ 
એલ્યુમીનિયમના વાસણ જે આજે દરેક ઘરમાં હોય છે. શું તમે જાણો છો કે આ તમારા શરીરમાં ઝેરની રીતે કામ કરે છે. અમે આ વાસણથી જે પણ રસોઈ કરીએ છે એ અમારા માટે ધીમો ઝેર બની જાય છે. આજકાલ આ અમારા ઘરમાં ફ્રાઈંગ પેન કડાહી અને બીજા પણ ઘણા વાસણના રૂપમાં અમારા રસોડામાં રહે છે. 
એલ્યુમીનિયના વાસણનો પ્રયોગ 
એલ્યુમીનિયમના વાસણનો ખર્ચ ઓછું છે. પણ તેમાં બનેલું ભોજન અમારા શરીર માટે હાનિકારક છે. સામાન્ય રીતે દરરોજ અમે 4 થી 5 મિલિગ્રીમ એલ્યુમીનિયનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. માત્ર તેથી કારણકે અમારા ભોજન એલ્યુમીનિયમના વાસણમાં બને છે. એક્યુમીનિયનની આ મોટી માત્રા કાઢવામાં અમારું શરીર અસમર્થ છે. જે અમે એલ્યુમીનિયનના વાસણમાં બનેલું ભોજન અને કઈક પણ બાફેલું પીવાના માધ્યમથી લઈ રહ્યા છે તો આ એક ધીમો ઝેર છે. આ ઝેર સતત ભોજન અને પીવાના માધ્યમથી અમારા શરીરમાં પ્રવેશ કરી રહ્યું છે. એક્યુમીનિયમના વાસણમાં બનેલું ખાવાના રંગ અને સ્વાદ બદલી ગયું છે. 
 
                                                                                              કેવી રીતે હોય છે નુકશાન ...........
કેવી રીતે હોય છે નુકશાન 
તેનો મુખ્ય કારણ છે કે જ્યારે અમે એલ્યુમીનિયનના વાસણમાં ભોજન કરીએ છે તો એલ્યુમીનિયન એસિડિક ફૂફની સાથે રિએક્શન કરે છે. આ ખૂબ ક્રિયાશીલ છે અને ભોજનની સાથે મિક્સ થઈ જાય છે અને અમારા ભોજનની સાથે અમારા શરીરમાં પ્રવેશ કરી જાય છે. એક્યુમીનિયન ભારે ધાતુ છે અને અમારા ઉત્સર્જન તંત્ર તેને પચાવવા અને શરીરથી બહાર કાઢવામાં અસમર્થ છે. જો અમે આ વાસણમાં બનેલો ભોજન ઘણા વર્ષો સુધી ખાતા રહીએ તો ધાતુ અમારા મુખ્ય રૂપથી લીવર તંત્રિકા તંત્રમાં ભરાઈ જાય છે. અને આ વ્યવસ્થા અમારા શરીરને ઘણા ગંભીર રોગોમાં નાખી દે છે. જેના વિશે લોકોને ખબર નહી પડતું. આ મુખ્ય રૂપથી મગજ પર કામ કરે છે. અને માનવના મગજની કોશિકાઓના વિકાસ રોકાઈ નાખે છે. 
 
એલ્યુમીનિયનના ખાસ લક્ષણ છે પેટમાં દુખાવો થવું. જ્યારે તમે પેટમાં દુખાવો લાગે છે તો આ એલ્યુમીનિયમના કારણ હોઈ શકે છે.