ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2019 (16:19 IST)

Health tips -સૂતા પહેલા નાભિ પર લગાવો ઘી કે તેલ અને જુઓ ફાયદા

રોજ રાત્રે ભૂલ્યા વગર નાભિને મહત્ત્વ આપીને આ એક કામ કર્યું તો તમારી સુંદરતા અને સારું સ્વાસ્થ્ય તમારો ક્યારેય સાથ નહીં છોડે. જો તમે નિયમિતપણે તમારી નાભિ પર તેલ લગાવશો, તો તેની સીધી અસર તમારા ચહેરાની સાથે સાથે શરીર પર પણ પડશે. આજે અમે તમને કેટલાક એવા તેલ વિશે જણાવીશું જેની અસર ન માત્ર તમારી સુંદરતા પર પણ તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે