શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી

રવિવાર, 4 ફેબ્રુઆરી 2018 (10:44 IST)

Widgets Magazine

ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ માટે જ કરાય છે, પણ શું તમે જાણો છો કે આ શરદી -ખાંસી -ઉંઘરસ, ગળામાં દુખાવોમાં પણ બહુ ફાયદાકારી છે. આ તેમની સુંગંધ થી ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેમાં રહેલ ગુણ આરોગ્ય માટે પણ બહુ લાભકારી છે. 
 
તમારા દિવસની શરૂઆત તેની ચા સાથે કરી શકો છો. વિટામિન A અને વિટામિન Cથી ભરપૂર છે. તેમાં રહેલ એંટી ઑક્સીડેંટસ ઈમ્યૂન પાવરને યોગ્ય રાખે છે.  તેના સેવનથી શિયાળામાં થતી શરદી-ખાંસીથી પણ બચાવ હોય છે. 
આ રીતે બનાવો ચા 
- ધીમા તાપમાં એક પેનમાં પાણી અને બે ચક્રીફૂલ નાખી 15 મિનિટ સુધી પાણી ઉકાળવા માટે મૂકો. 
- નક્કી સમય પછી પાણી ગાળીને એક કપમાં કાઢી લો. 
- મધ કે લીંબૂના રસના થોડા ટીંપા નાખી પી જાઓ. 
- તેને બે થી ત્રણ વાર પીવાથી કફ અને ઠંડથી રાહત મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રાતે ખાવ ફક્ત 2 ઈલાયચી... પછી જુઓ તેના ફાયદા

ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ ...

news

શુ આપ જાણો છો, સ્વાદિષ્ટ ચટણીમાં પણ હોય છે જરૂરી પોષક તત્વ

ચટણી અને અથાણાનું નામ સાંભળવા જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ તેની સ્‍વાસ્‍થ્‍ય પર થતી ...

news

વજન ઓછું કરવા માટે કરો આદુંનો ઉપયોગ... જાણો આ 6 ટીપ્સ

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે તો જાડાપણું ઓછું કરવું પણ સરળ થઈ જાય છે. ...

news

જાણો પાપકાર્ન ખાવાના શું છે ફાયદા ... જાણો 7 ફાયદા

પાપકાર્ન ખાવું દરેક કોઈ પસંદ કરે છે. સિનેમા ઘરમાં લોકો મૂવી જોવાની સાથે-સાથે પાપકાર્ન તો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine