બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (12:34 IST)

કોવેક્સીન કે કોવિશીલ્ડ કોનાથી બનશે વધારે એંટીબૉડી સ્ટડીમાં થયો ખુલાસો

કોરોના વાયરસ મહામારીની સામે ભારતમાં વેક્સીનેશન પ્રોગ્રામ લગાવે છે. દેશમાં તાજેતરમાં લોકોને કોરોનાને બે રસી લગાવી રહ્યા છે -કોવિશીલ્ડ અને કોવેક્સીન. ભારતમાં કોરોના રસીને લઈને થઈ એક શોધએ 
ખુલાસો કર્યુ છે કે કોવિશીલ્ડ કોવેક્સીનના અસર વધારે એંટીબૉડીનો નિર્માણ કરે છે. કોરોના વેક્સીનને લઈને તાજેતર જ એક સ્ટડી કરાઈ છે જેમાં મેળવ્યુ કે કોરોના વેક્સીન કોવિશીલ્ડ કોવેક્સીન કરતા વધુ અસરદાર છે. આ શોધ ભારતમાં કરાઈ છે. તેમાં ડાક્ટર અને નર્સ શામેલ હતા. આ લોકોને બન્ને વેક્સીનમાંથી કોઈ એક રસીની ડોઝ લીધી હતી. જણાવાયુ કે બન્ને જ વેક્સીન પ્રભાવી છે પણ કોવિશીલ્ડમો એંટીબોડી રેટ વધારે સારું છે/ 
 
સ્ટડીમાં જણાવ્યુ કે 552 સ્વાસ્થયકર્મી (325 પુરૂષ, 220 મહિલા)માંથી 456એ કોવિશીલ્ડની પ્રથમ ડોઝ લીધી હતી અને 86 કોવેક્સીનની પ્રથમ ડોઝ લીધી હતી. જેનાથી બધાના શરીરમાં એંટીબૉડીનો નિર્માણ થઈ 
 
અયો હતો. ત્યારબાદ 79.3 ટકા લોકોમાં એંટીબૉડી બની. સ્ટડી જણાવે છે કે કોવિશીલ્ડ લગાવતામાં 86.8 ટકા એંટીબોડી અને કોવેક્સીન લગાવતા 43.8 ટકા એંટીબૉડી બની છે. સ્ટડીમાં તે સ્વાસ્થયકર્મીઓને શામેલ કરાયું. જેણે કોવિશીલ્ડ અને કોવેક્સીનની પ્રથમ કે બન્ને ડોઝ લગાવી લીધી હતી. 
 
 ચાલો તમને જણાવી દઈએ કે આ અભ્યાસ કોરોના વાયરસ વેક્સીન-પ્રેરિત એન્ટિબોડી ટાઇટર (COVAT) દ્વારા કરવામાં આવ્યો હતો.
 
સ્ટડી ખુલાસો કરે છે કે કોવાશિલ્ડ લીધા પછી શરીરમાં સારી એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે, અને જેમને કોવેક્સીન કરતા કોવિશીલ્ડ લેનારની તુલનામાં વધુ એન્ટિબોડીઝ વિકસિત કરે છે. 
 
અભ્યાસના પરિણામો 
અનુસાર, બંને રસી કોરોના વાયરસ પર અસરકારક છે. ભારત પાસે ત્રણ કોવિડ -19 રસીઓ છે - ભારત બાયોટેકની કોવેક્સીન, એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને રશિયાની સ્પુટનિક.વી. ભારતમાં કોવેક્સીન અને  
અને કોવિશિલ્ડનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.