વજન ઓછું કરવા શું ખાશો આવો જાણીએ ડાયટ પ્લાન

શનિવાર, 27 જાન્યુઆરી 2018 (13:00 IST)

Widgets Magazine

વજન ઓછું કરવા શું ખાશો આવો જાણીએ ડાયટ પ્લાન 
વજન ઓછું કરવામાં આહારની સૌથી મુખુ ભૂમિકા હોય છે તમે જે ખાવો છો એનું સીધો અસર તમારા વજન પર પડે છે . વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે તમે અજમાવી ચૂક્યા છે. પણ અત્યાર સુધી તમારા હાથ કોઈ સફળતા નહી લાગી તો કેમ તમે તમારા બદલીને જુઓ . 
 
શું છે જીએમ ડાયટ 
 જનરલ મોટર્સ ડાઈટ પ્રોગ્રામને ખાસ કરીને વજન ઘટાડવા માટે તૈયાર કર્યા છે. મહીનામાં કોઈ અઠવાડિયાના બધા સાત દિવસ તમે ક્યારે અને શું ખાવું છે એનુ બ્યોરા આપ્યા છે . માત્ર સાત દિવસ સુધી આ ડાયટને અજમાવી તમે અસર જોઈ શકો છો. 
 
પહેલો દિવસ 
નાશ્તો- (8.30-9 વાગ્યા) એક સફરજન , બે ગ્લાસ પાણી 
મિડ માર્નિંગ મીલ (10.30-11 વાગ્યે)એક વાટકી પપૈયા , 1-2 ગ્લાસ પાણી 
બપોરના ભોજન (1-1.30વાગ્યે)એક મોટી વાટકી તરબૂચ કે ખરબૂચ(1-2 ગ્લાસ પાણી) 
ચાના સમયે(4-4.30 વાગ્યા) 1 સંતરા કે નીબૂ કે ચીકૂ ડેઢ ગ્લાસ પાણી 
સાંજના સમયે(6-6.30વાગ્યે)1 સફરજન બે ગ્લાસ પાણી 
 
યાદ રાખો પહેલા દિવસે માત્ર ફળ ખાવો પણ કેળા ખાવાનું ટાળો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health Tips આળસ અને થાક દૂર કરવા માટે Beetrootના 8 ફાયદા

બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની ...

news

Health Tips - 7 દિવસ કાળા મરી ખાવાથી દૂર થશે આ રોગ

તમે બધાએ કાળા મરીનું નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, ...

news

Breakfastમાં જરૂર સામેલ કરો આ 6 વસ્તુઓ...

ઘણા લોકો બિઝી શેડ્યૂલને કારણે પોતાના ખાન-પાનની દિનચર્યા ખરાબ કરી દે છે. આરોગ્યપ્રદ રહેવા ...

news

Lemon Coconut -લેમન કોકોનટ જ્યૂસ પીવાના 8 ફાયદા

- લેમન કોકોનટ જ્યૂસ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ થાય છે. - લેમન કોકોનટમાં થતા તત્વ ...

Widgets Magazine