Widgets Magazine

Side Effect of Rice - શુ તમે પણ ભાત વધુ ખાવ છો ? તો તમને ઉઠાવવા પડશે આ નુકશાન

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:16 IST)

Widgets Magazine

લગભગ દરેક કોઈ ખાવા પસંદ કરે છે. લોકો ભલે રાત્ર ભાતને એવોઈડ કરી દે છે પણ બપોરના સમયે ભાત તો જાણે તેમની ફેવરેટ ડિશ હોય છે. ભાત ખાવાથી પેટ તો ભરાય જ જાય છે પણ ભૂખ પણ વારેઘડીએ લાગતી રહે છે.  વધુ પ્રમાણમાં ભાતનુ સેવન કરવાથી શરીરને અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે.  જો તમે પણ વધુ ભાતનુ સેવન કરો છો તો તેનાથી થનારા નુકશાન વિશે જાણી લો.. 
 
ડાયાબિટીસ - એક વાડકી ભાતમાં ઓછામાં ઓછી 10 ચમચી જેટલી કેલોરી હોય છે. રોજ તેનુ સેવન કરવાથી ડાયાબીટીસની શક્યતા વધી જાય છે. 
 
જાડાપણુ - બાફેલા ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા પણ વધુ હોય છે જે વજન વધારવાનુ કામ કરે છે. 
 
ઓવર ઈંટિંગ - આમ તો ભાત ખાવાથી પેટ જલ્દી ભરાય જાય છે અને આ સહેલાઈથી પચી પણ જાય છે. પણ તેને ખાવાથી વારેઘડીએ ભૂખ પણ લાગે છે. 
 
- સફેદ ભાતમાં ન્યૂટ્રિએંટ્સની માત્રા ખૂબ ઓછી હોય છે. જેના કારણે શરીરને જરૂરી વિટામિન્સ અને ન્યૂટ્રિએંટ્સ મળતા નથી. 
 
નબળા હાડકા - સફેદ ચોખામાં વિટામિન સી ની માત્રા ઓછી હોય છે. જેને કારણે હાડકાને કોઈ ફાયદો થતો નથી. 
 
પાચન શક્તિમાં પ્રોબ્લેમ્બ - સફેદ ચોખામાં ફાઈબર્સની માત્રા ખૂબ ઓછી હોય છે. તેમને વધુ માત્રામાં ખાવાથી પાચન શક્તિ કમજોર થઈ જાય છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Video રોજ ખાશો ટામેટા તો નહી થાય કેંસર, વાંચો તેના બીજા અનેક ફાયદા

ટામેટા ખાવાના અનેક ફાયદા થાય છે. જેને લોકો શાકભાજીમાં નાખીને ખાય જ છ સાથે જ સલાદમાં પણ ...

news

જો તમે આ ડાયેટ ચાર્ટ અપનાવશો તો અઠવાડિયામાં ઘટવા માંડશે વજન

જાડાપણુ દરેક બીમારીનુ કારણ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે લોકો ડાયેટિંગની મદદ લે છે. ...

news

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં ...

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...