બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (13:35 IST)

શરીરમાં સતત સોજો અને સાંધામાં દુખાવા રહે છે તો આ વસ્તુઓથી દૂર રહો

Uric Acid- યુરિક એસિડ વધવાથી રહે છે શરીરમાં સોજો અને સાંધાના દુખાવા, આ વસ્તુઓથી ઓછુ થશે
 
યુરિક એસિડ શરીરમાં વધવાથી સોજા અને સાંધામાં દુખાવા જેવી મુશ્કેલીઓ થવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે અમુક ઘરેલુ ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે.
 
 
કોફી સિવાય આ વસ્તુઓ ખાવાથી કંટ્રોલ રહેશે યુરિક એસિડ 
 
- કૉફી પીવાના સિવાય તમે ચુકંદર ખાઈ શકો છો તેને ખાવાથી પણ તમારુ વધેલુ યુરિક એસિડ કંટ્રોલમાં આવી શકે છે. 
 
- વધારેથી વધારે પાણી પીવુ જોઈએ. આરોગ્ય માટે ખૂબ યોગ્ય ગણાય છે માનવુ છે કે વધારે પાણી પીવાથી શરીરથી વધેલુ યુરિક એસિડ બહાર નિકળે છે. 
 
- સંતરાના જ્યુસ પણ તમે તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો માનવુ છે કે યુરિક એસિડ કંટ્રોલ કરવાની સાથે સાથે તેને પીવાથી તમને સાંધાની પ્રોબ્લેમ નહી થશે. 

Edited By-Monica Sahu