1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

વ્રત કરતા આ વાતોંની કાળજી રાખવી ગર્ભવતી મહિલાઓ જરૂર રાખવી આ સાવધાનીઓ

fast vrat health tips
શ્રાવણમાં આવનાર સુહાગન મહિલાઓ ખાસ હોય છે. આ દિવસોમાં મહિલાઓ 16 શ્રૃંગાર કરે છે અને તેમના પતિની લાંબી ઉમ્રરની કામના કરે છે. આ દિવસોમાં સોમવારે મહિલાઓ વ્રત રાખે છે પણ ગર્ભવતી 
મહિલાઓને ભૂલથી પણ નિર્જલા ઉપવાસ નહી રાખવુ જોઈએ. તેથી જો તમે ગર્ભવતી છે તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ પર જ વ્રત રાખવું. સાથે જ કેટલીક વાત છે જેને તમે પણ તમારા વ્રત દરમિયાન ફોલો 
કરી શકો છો. 
1. જો તમે પ્રેગ્નેંટ છે તો ભૂલીને પણ નિર્જલા કે ભૂખ્યા પેટ વ્રત ન રાખવું. કારણ કે તમારા ભૂખ્યા રહેવાથી પેટમાં પળતા આરોગ્ય પર અસર પડશે. મા જે કઈક ખાય છે તો તેને બાળકને પણ પણ પોષણ મળે છે. 
2. ગર્ભવતી મહિલાઓ ફળાહાર કરી શકે છે. તેથી તમે જો ફળાહર વાળા વ્રત રાખી રહી છે. તો કોશિશ કરવુ કે તમે વચ્ચે -વચ્ચે કઈક ખાતા રહે. જ્યુસ અને પૂરતી માત્રામાં પાણી પીવું. જેથી તમે તમારી બૉડી 
હાઈડ્રેટિડ રહેવું. 
3. શરીરને પોષળ મળતુ રહે તેના માટે વચ્ચે-વચ્ચેમાં ડ્રાઈ ફ્રૂટસ ખાતા રહેવું. પણ નટ્સ પણ વધારે માત્રામાં ન ખાવું. કારણકે મુશ્કેલી આપી શકે છે જો તેને વધારે માત્રામાં ખાઈએ તો. 
4. વ્રતના દરમિયાન ચા કે કૉફી ન પીવું. નહી તો પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધારે તરસ લાગે તો છાશ, દહીં કે દૂધ પી શકો છો. સાથે જ મીઠા ખાવાનુ મન કરે તો સીમિત માત્રામાં જ ખાવું. 
5. વ્રત રાખવાથી પહેલાથી ડાક્ટરથી પૂછી લો. તે તમને વધારે સારી રીતે જણાવી શકે છે કે તમે વ્રત રાખી શકો છો. જો ડાક્ટર હા કરો છો તો વ્રતના દિવસે બાળકની મૂવમેંટ પર ધ્યાન આપો. થોડી પણ તકલીફ થતા પર ડાક્ટરથી તરત સંપર્ક કરો.