રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 4 ઑક્ટોબર 2020 (10:40 IST)

Health Tips- કોથમીર ના ફાયદા

- ડાયાબિટીઝમાં ફાયદાકારક.
- પાચન શક્તિ વધારે છે.
- કિડનીના રોગોમાં અસરકારક.
- કોલેસ્ટરોલ ઘટાડે છે.
- દૃષ્ટિ વધારવી.
- એનિમિયાથી રાહત.
કોથમીર ભારતીય રસોઈમાં પ્રયોગ થતી એક સુગંધિત લીલી પાંદડી છે કે  ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. સામાન્યત: એનું ઉપયોગ શાકની સજાવટ અને તાજા મસાલાના રૂપમાં કરાય છે પણ એનું સેવન કરવાથી ઘણા લાભ છે. આવો જાણીએ કોથમીરના શું છે ફાયદા 
 
1. કોથમીરને વાટીને તેનું રસ કાઢી લો પછી પાણીમાં ખાંડને મિક્સ કરી આ રસને પણ નાખી દો. આ રીતે પીવાથી ઉનાળામાં લાગતી લૂથી રાહત મળે છે. 
 
2. સૂકા ધાણાનો તડકો લગાવવાથી  દાળ,શાક ,ભાજીનો સ્વાદ વધી જાય છે. . આ ફલત સુગંધિત મસાલા જ નહી પણ સારી દવા પણ છે. 
 
3. જો માસિક ધર્મમાં વધારે લોહી આવતું હોય તો ધાણાને વાટી તેમાં દેશી ખાંડ લો અને ઘી મિક્સ કરી ખાવાથી આરામ મળશે પણ યાદ રાખો કે ત્રણેની માત્રા એક જેવી હોય . આ સિવાય માસિક ધર્મમાં એક મોટો ગ્લાસ પાણી લો. એમાં બે મોટી ચમચી ધાણા નાખી તેને ઉકાળી લો જ્યારે પાણી એક ચોથાઈ સુધી રહી જાય તો તેમાં શાકર નાખી ,ચાળીને પીવું જોઈએ થોડા દિવસ ચાલૂ રાખો. 
 
4. જો તમે વધારે ગૈસથી પરેશાન છો તો ધાણાથી સારું થઈ શકે છે. જી કે ગ્લાસ પાણી લો  ,બે ચમચી ધાણા મિક્સ કરી ઉકાળો. ચાળી ત્રણ ભાગ કરો અનેદિવસમાં ત્રણ વાર પીવું. 
 
5. અડધું ગ્લાસ પાણી લો એમાં બે ચમચી ધાણા નાખે તેને ઉકાળી લો  ,હુંફાણું કરી પીવી લો. જેથી પેટનો  દુ :ખાવો સારું થઈ જાય છે. 
 
6. ખાંસી હોય કે દમા હોય શ્વાસનો ફૂલવું હોય ધાણા અને શાકર વાટીને રાખી દો.એક ચમચી ભાતના પાણી સાથે દર્દીને પીવડાવો . આરામ આવવા લાગશે.થોડા દિવસ નિયમિત કરવું.આ પીવાથી મૂત્રની બળતરા ખત્મ થાય છે.
 
7. એક નાની ચમચી ધાણા લો તેને એક કપ બકરીના દૂધમાં મિક્સ કરી મિઠાસ માટે શાકર પણ નાખો. આથી મૂત્રના બળતરા ખત્મ થશે. 
 
8. કોથમીર વાટીને ,ટળ પર લેપ કરો . થોડા દિવસોના આ ઉપચારથી વાળ ઉઅગવા લાગશે અને આ અજમાયેલો ઉપ