આ રીતે કરશો જાંબુનુ સેવન તો કરો દૂર થશે આ 5 હેલ્થ પ્રોબ્લેમ્સ

ગુરુવાર, 14 જૂન 2018 (10:12 IST)

Widgets Magazine
jamun

ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેમા શરીર માટે જરૂરી બધા તત્વ રહેલા હોય છે. કરવાથી અનેક હેલ્થ પ્રોબ્લમ્સ દૂર થાય છે.  તેમા ભરપૂર માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોવા મળે છે.  લૂ લાગતા જાંબુનુ સેવન કરવુ ખૂબ લાભકારી હોય છે.  તેનાથી કેંસરથી બચાવ અને મોઢાના ચાંદાથી રાહત મળે છે.  આવો જાણીએ જાંબુનું સેવન આરોગ્ય માટે કેવી રીતે છે લાભકારી. 
 
પથરીની સમસ્યા - આજકાલ પથરીની સમસ્યા થવી સામાન્ય વાત છે. દવાઓનું સેવન કરવાને બદલે જાંબુ ખાવ. જાંબુના બીજને ઝીણા વાટી લો. તેના પાવડરને પાણી કે દહી સાથે ખાવાથી પથરીની સમસ્યા દૂર થશે. 
 
ભૂખ વધારે - જો તમને ભૂખ ન લાગતી હોય તો જાંબુનો સિરકા બનાવીને પીવો. તેનાથી ભૂખ વધશે. 
 
ડાયાબિટીસથી છુટકારો - ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ લાભકારી છે. તેના બીજનો પાવડર બનાવીને તેનુ સેવન કરો.  તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. 
 
ઝાડા - ઝાડા થાય તો જાંબુને સંચળ સાથે ખાવ. તેનાથી ઝાડાથી જલ્દી રાહત મળશે. 
 
દાંત માટે લાભકારી - જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ લાભકારી છે. રોજ જાંબુના પાવડરનુ મંજન કરવાથી દાંત અને મસૂઢા સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Skipping exercise- રસ્સી કૂદના 5 ચમત્કારિક ફાયદા

રસ્સીકૂદ માત્ર એક રમત નથી, પણ શરીરની ઊર્જા, ક્ષમતા અને ઉત્સાહને વધારવાના વ્યાયામ પણ છે, ...

news

તમારા પીરિયડસની શરૂઆત ક્યારે થઈ.... જાણો ખતરો

શું તમને યાદ છે કે તમારું પીરિયડ ક્યારે આવ્યું હતું. શું તમને યાદ છે કે પહેલીવાર એક ...

news

સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો

સૂતાં સમયે નાભિમાં ફક્ત 2 ટીપાં તેલ નાખો અને આરોગ્યના 17 લાભો મેળવો

news

આ સમય દરમિયાન સેક્સ માટે પાગલ રહે છે સ્ત્રીઓ

જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવવા માંગો છો તો તમારી પાસે કેટલીક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine