Health tips- ડાયાબીટીસ છે તો આ છે તમારી ડાયેટ, મેંટેન રહેશે બ્લડ શુગર
Last Updated:
રવિવાર, 19 માર્ચ 2017 (18:44 IST)
જેમને ડાયાબીટીસ હોય છે એમને ખાવા-પીવા પર વિશેષ
ધ્યાન રાખવું પડે છે. ડાયાબીટીસને કંટ્રોલ કરવા માટે નિયમિત દિનચર્યા અને પોષણયુક્ત આહારની જરૂર હોય છે. અહી કેટલીક વસ્તુઓ છે , જેને ડાયાબીટીસના રોગી ખાઈ શકે છે.....