એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે. સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે. મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.