રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 8 મે 2016 (10:54 IST)

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

ઘરેલુ ઉપાયો - મધ છે અમૃત સમાન પણ આ રીતે ઉપયોગ ઝેર સમાન છે

મધને આયુર્વેદમાં અમૃત ગણવામાં આવે છે.દરરોજ યોગ્ય રીતે મધનું ઉપયોગ આરોગ્ય માટે સારું  છે. પરંતુ ખોટી રીતે મધનું સેવન કરવાથી  લાભ બદલે નુકશાન થઈ શકે છે. આથી જ્યારે મધ ખાવો નીચે લખવામાં આવતી વાતો  ધ્યાનમાં રાખવા  જોઈએ. 
 
- ચા, કોફીમાં મધનો ઉપયોગ ન કરવો  જોઈએ. આની સાથે મધનું સેવન ઝેર સમાન કામ કરે છે .  
 
- જામફળ, શેરડી, દ્રાક્ષ,  ખાટાં ફળ સાથે મધ અમૃત સમાન છે .  
 
- આગ પર મધ ગરમ ન કરવું . 
 
- માંસ,માછલી સાથે  મધ લેવું ઝેર  જેવું જ છે. 
 
-  મધમાં સમાન માત્રામાં ઘી કે દૂધ હાનિકારક છે. 
 
- ખાંડની સાથે મધ મિક્સ કરવું અમૃતમાં વિષ મિક્સ કરવા જેવું છે . 
 
- એક સાથે વધુ મધ ના લો .આ પણ હાનિકારક છે.મધ દિવસમાં  બે કે ત્રણ વખત એક ચમચી લો. 
 
- તેલ,માખણમાં મધ ઝેર જેવુ  છે. 
 
- મધ ખાઈને કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી હોય તો લીંબુનો સેવન કરી લો. 
 
- આચ્યુત સંજીવની મધ કુદરતી સંજીવની સમાન છે. રોજ તેનું સેવન કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે, કારણ કે તે ખનીજ અને જીવન સત્વથી ભરપૂર છે અને 100% શુદ્ધ છે.આરોગ્ય અને સુંદરતા માટે કુદરતી મધનું સેવન કરો.