1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 27 જૂન 2015 (14:22 IST)

આ રીતે ચપટીમાં ઓળખો ખાવા-પીવામાં ભેળસેળ છે કે નહી

લાલ મરચુ પાવડર : ઈંટનો ચુરો, મીઠુ કે પાવડર  - એક ચમચી લાલ મરચા પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો. જો આ પાણી રંગ છોડે તો સમજો તેમા ભેળસેળ છે. 
 
માવો. પનીર : સ્ટાર્ચ - આ થોડાક પાણીમાં ઉકાળો.. પછી ઠંડુ થતા તેમા આયોડીન સલૂશનના થોડા ટીપાં નાખો. ભૂરો રંગ ભેળસેળના સંકેત છે. 
 
મધ : શુગર સલૂશન - શુદ્ધ મધમાં પલાળીલી કપાસની બત્તી તરત જ સળગી જાય છે. જ્યારે કે મિલાવટી મધમાં ડૂબેલી કપાસની બત્તી એટલી સહેલાઈથી સળગતે નથી અને તેના ચટચટાવવાનો અવાજ પણ આવે છે. 
 
નારિયળનું તેલ : બીજા તેલ - નારિયળના તેલની નાનકડી શીશી ફ્રિજમાં મુકી દો. નારિયળનુ તેલ જમી જશે અને ભેળસેળવાળુ તેલ એક જુદી પરતની જેમ છુટ્ટુ  પડી જશે. 
 
ધાણાજીરું પાવડર : ચોકર અને લાકડાનો વેર - પાણી પર થોડો ધાણાજીરુ પાવડર છાંટો. લાકડાનો વેર અને ચોકર પાણી પર તરશે. 
 
દૂધ : ડિટરજેંટ, સિંથેટિક મિલ્ક - 10 મિલીલીટર દૂધને એટલા જ પાણી સાથે મિક્સ કરો. જો ફેશ નીકળે તો સમજો તેમા ડિટરજેંટ હોઈ શકે છે. સિંથેટિક મિલ્કનો સ્વાદ થોડો ખરાબ હોય છે.  આંગળીઓ વચ્ચે લઈને રગડવાથી સાબુ જેવુ લાગે છે અને ગરમ કરવાથી પીળાશ પડતો કલર આવી જાય છે. 
 
જીરુ : ચારકોલ ડસ્ટથી રંગાયેલ ગ્રાસ સીડ્સ - થોડુ જીરુ હાથ પર લઈને મસળો. જો જીરુ કાળુ થઈ જાય છે તો આ મિલાવટના સંકેત છે. 
 
કાળા મરી : મિનરલ ઓઈલ - મિલાવટી કાળા મરીના દાણા ખૂબ ચમકતા હોય છે અને તેમાંથી કેરોસીન જેવી સ્મેલ આવે છે. 