રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

High Blood Pressure- બલ્ડ પ્રેશર ઓછું કરવા માટે આ ડ્રિંકનુ કરો સેવન

સૌભાગ્યથી ઘણી પ્રાકૃતિક ઉપાય છે જેથી બલ્ડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ઘણા દશકોથી લોકો બલ્ડપ્રેશરને ઓછું કરવા માટે એક ડ્રિંકના સેવન કરવા આવી રહ્યા છે જે મુખ્ય પદાર્થો દૂધ અને લસણથી મિક્સ કરીને બને છે. 
બ્લડપ્રેશર ઓછું કરવામાં લસણ ખૂબ લાભદાયક ગણાય છે. કારણકે એમાં અલિસિન નામનો ઘટક હોય છે ,જે બ્લ્ડપ્રેશર પર ચમતકારિક રૂપથી કામ કરે છે અને એમની તપાસ કરતા રહે છે. 
જાણો કયાં-કયાં કારણોથી થાય છે હાઈ બ્લડ પ્રેશર 
જ્યારે લસણને  દૂધ સાથે મિક્સ કરવામાંં આવે છે અને  જે કેલ્શિયમ અને એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું હોય છે, તો પરિણમા આશ્ચર્યજનક  હોય છે. આ ડ્રિંકને બનાવવા માટે જરૂરી સામગ્રી અને એમની માત્રા વિશે 
 
મિલ્ક અને ગાર્લિક 
જરૂરી સામગ્રી
1 ટીસ્પૂન વાટેલું લસણ 
1 કપ દૂધ 
1 ટીસ્પૂન મધ(ઈચ્છામુજબ) 
વિધિ- સૌથે પહેલા લસણની કલીને વાટીને એને 1 કપ હૂંફાળા દૂધમાં મિક્સ કરો. જો તમને લસનણો  સ્વાદ પસંદ નથી  તો એમાં થોડું  મધ મિક્સ કરો. અઠવાડિયામાં બે વાર આ ડ્રિંક પીવાથી તમને આરામ મળશે. તમારુ  બ્લ્ડપ્રેશરને નિયંત્રિત રહેશે અને તમારા શરીરના કામો પણ સુધાર થશે.