સવારનો નાશ્તો મૂકવાના આ 5 ગંભીર પરિણામ જાણી લો...

બુધવાર, 7 માર્ચ 2018 (18:54 IST)

Widgets Magazine

સવારની દોડધામના કારણે ઘણીવાર અમે સવારે, નાસ્તો ખાઈ શકતા નથી. જોકે કેટલાક લોકો એવા છે કે જેઓ સવારે કોઈ નાસ્તો લેતા નથી, જ્યારે વિશ્વના ન્યુટ્રીશિયન્ટ્સ દિવસના સૌથી મહત્વપૂર્ણ ખોરાક તરીકે સવારના નાસ્તાને જણાવે છે. તેમના જણાવ્યા મુજબ સવારે કોઈ પણ કારણસર નાસ્તો લેતા નથી તે ભવિષ્યમાં ઘણા ગંભીર રોગો હોઇ શકે છે. પોષણથી ભરપૂર નાશ્તો કરવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રહે છે અને તનાવ પણ ઘટે છે. 
breakfast
 
પોષણ નિષ્ણાતો જણાવે છે કે સવારનો નાસ્તો પ્રોટીનના પોષણયુક્ત હોવું જોઈએ. આ સાથે અનાજ, દૂધ, બદામ, પોહા, ઇડલી, દળિયા,ઉપમા અથવા ઇંડા પણ એક સારું વિક્લ્પ હોઇ શકે છે. આ બધી વસ્તુઓ દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે. નાસ્તો નહી કરવાના ગંભીર પરિણામો થઈ શકે છે. 
 
ડાયાબિટીસનું જોખમ વધે છે- 
સવારમાં નાસ્તો ન કરનારમાં ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં પ્રકાશિત સંશોધન મુજબ સવારે નાસ્તો નહી 
 
કરવાથી શરીરમાં ઈંસુલિનમા પ્રત્યે ગંભીર પ્રતિકાર પેદા થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Needs Of Morning Breakfast

Loading comments ...

આરોગ્ય

news

Video - અસ્થમાથી લઈને દિલની બીમારીઓ સુધી દરેકમાં લાભકારી છે કેસરનુ સેવન

ભારતીય રસોઈમાં કેસરનો ઉપયોગ અનેક પકવાનોમાં સુગંઘ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ...

news

જાણો યોનિ વિશે આ 10 વાતો...

આમ તો તમને યોની (વેજાઈના) વિશે અનેક વાતો સાંભળી હશે. પણ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટની કેટલી ...

news

હાડકાં જોડવાના ઘરેલૂ 4 ઉપાય

1. દેશી ઘી 2 ચમચી દેશી ઘી, 1 ચમચી ગોળ અને 1 ચમચી હળદરને મિક્સ કરી 1 કપ પાણીમાં ઉકાળી ...

news

Walk કરવાથી આયુષ્યમાં વધારો થાય છે

સિનિયર સિટીઝન રોજ તેમના પાલતૂ કૂતરાને લઈ Walk કરવા જાય કે પછી રોજ સવારે - સાંજે લાઈટ ...

Widgets Magazine