ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

Last Updated: રવિવાર, 19 નવેમ્બર 2017 (15:01 IST)
કેટલાક લોકોને ગર્મીના મૌસમમાં પણ ઠંડા અને પડી જાય છે. પગ જ્યારે સુધી બ્લ્ડ સર્કુલેશનના યોગ્ય રીતે નહી પહોંચી શકે તો આ સમસ્યા હોય છે. તે સિવાય વધારે ધુમ્રપાન કરવા અને શરીરમાં પોષક તત્વોની કમીના કારણે પણ પગ ઠંડા પડી જાય છે. ગર્મીમાં પગ ઠંડા પડવું વધારે અસર નહી કરતો પણ 
શિયાળામાં પગના કારણે ખૂબ પરેશાની પડે છે. એવા કેટલાક ઘરેલૂ ઉપાય કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. 
આવો જાણીએ એવા જ કેટલાક સરળ ઉપાયો વિશે 
 
1. ગર્મ તેલથી માલિશ 
જ્યારે પણ પગ એકદમ ઠંડા પડી જાય તો ગર્મ તેલથી પગના તળિયાની મસાજ કરો. તેના માટે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગર્મ કરીને તેનાથી 10 મિનિટ સુધી પગની મસાજ કરો અને પછી મોજા પહેરી લો. 


આ પણ વાંચો :