તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા

સોમવાર, 2 જુલાઈ 2018 (06:51 IST)

Widgets Magazine

તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે. ચાલો આજે જાણીએ આવા જ કેટલાક રોચક હર્બલ નુસ્ખાને.. 
1. 500 ગ્રામ તુરિયાને ઝીણા સમારીને 2 લીટર પાણીમાં ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. હવે જે પાણી બચ્યુ હોય તેમા રીંગણા બનાવી લો. રીંગણ બફાય ગયા પછી તેને ઘીમાં સેકીને ગોળ સાથે ખાવાથી બવાસીરમાં થતો દુ:ખાવો ને મસ્સા મટી જાય છે. 
2. કમળો થતા તુરિયાનો રસ જો રોગીના નાકમાં બે થી ત્રણ ટીપા નાખવામાં આવે તો નાકમાંથી પીળો રંગનો દ્રવ બહાર નીકળે છે. આદિવાસી માને છે કે આનાથી ખૂબ જલ્દી કમળાનો રોગ ખતમ થઈ જાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શું તમે મગફળી ખાવાના આ ફાયદા જાણો છો.

મગફળી શિયાળાના ટાઈમપાસ છે. ઠંડમાં મિત્રો સાથે , સમૂહમાં બેસીને મગફળી ખાવાના મજા છે. એને ...

news

High blood Pressure- હાઈ બલ્ડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આ ડ્રિંકનો સેવન કરો

સૌભાગ્યથી ઘણી પ્રાકૃતિક ઉપાય છે જેથી બલ્ડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ઘણા દશકોથી લોકો ...

news

પુરૂષને કંટ્રોલમાં રાખવું પસંદ કરે છે - વૂમન ઑન ટોપ

જો તમારી પત્ની બધુ કંટ્રોલમાં રાખવું પસંદ કરે છે તો તેના માટે આ સેક્સની વૂમન ઑન ટોપ સેક્સ ...

news

વેટ લૉસ ટિપ ઓફ ધ ડે - વજન ઘટાડવાના 8 અસરકારક ઉપાયો

જો તમે તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો અહી બતાવેલ આ ઝડપી ટિપ્સને ફોલો કરો. એક ગ્લાસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine