શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (09:43 IST)

CPR સીપીઆર એટલે શું

સીપીઆર (CPR)એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસાઇટેશન (Cardio Pulmonary Resuscitation) 
 
સીપીઆર (CPR) આપો 
જો દર્દી બેહોશ છે તો તેને સીપીઆર આપવુ શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યો કે તમને નાડી નથી મળી રહી તો તત્કાલ ચિકિત્સા સહાયતા માટે કોલ કર્યા બાદ લોહોની પ્રવાહ કાયમ રાખવા માટે સીપીઆર આપવુ શરૂ કરો  તેને કરવા માટે વ્યક્તિની છાતીના કેન્દ્ર પર જોરથે અને ઝડપથી ધક્કો આપો. એક મિનિટમાં લગભગ 100થી 120 વાર આવુ કરો. 

શા માટે સીપીઆર
જ્યારે પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા શ્વાસ લેવામાં અસમર્થ હોય છે અને તે બેભાન થઈ જાય છે, ત્યારે તેનો જીવ CPR દ્વારા બચાવી શકાય છે.