શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (16:35 IST)

શા માટે વ્હાઈટ નહી , બ્રાઉન બ્રેડ હોય છે હેલ્દી ?

બ્રાઉન બ્રેડ ઘઉંથી બની હોય છે જ્યારે વ્હાઈટ બ્રેડ મેદાથી બની હોય છે. આથી ડાયટિશિયન પણ બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે આવો જાણી તેના વિશે. 
હમેશા ડાયટિશિયન અમને બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે જાણો છો શા માટે ? કારણકે વ્હાઈટ બ્રેડ કરતા હેલ્દી હોય છે બ્રાઉન બ્રેડ અને વ્હાઈટ બ્રેડમાં ખરેખર શું અંતર છે. 
બ્રાઉન બ્રેડ ઘઉંથી બની હોય છે. જ્યારે વ્હાઈટ બ્રેડ મેદાથી બની હોય છે. રિફાઈંડ અનાજના સાથે આ સમસ્યા હોય છે કે તેમાં અનાજની બહારી પરત કાઢી નખાય છે. 
આ છાલટામાં ફાઈબર વધારે માત્રામાં હોવાના કારણે તેમાં પૉષક તત્વ પ્રચુર માત્રામાં હોવાના કારણે ઘઉંમાં ચોકર સાથે સાથે બીજ અને એડોડોસ્પર્મ પણ મળે છે. 
 
રિફાઈંડ અનાજમાં ચોકર અને બીજ નહી હોય . અનાજની રિફાઈનિંગની પ્રક્રિયાના સમયે અનાજની બહારી પરતમાં ઉપસ્થિત પોષક તત્વ સમાપ્ત થઈ જાય છે. આ કારણે ઘઉંની બ્રેડ હેલ્દી હોય છે આવો જાણીએ છે. 
 
ફેક્ટ 1 
બ્રાઉન બ્રેડમાં નિયાસીન, થાયમીન, રાઈબોફ્લેવિન, ફોલેટ, વિટામિન ઈ, પેંટોથેનિક એસિડ કાર્બોહાઈડ્રેટ મેગ્નીશિયમ અને ફાઈબર હોય છે.
 
ફેક્ટ 2
બ્રાઉન બ્રેડમાં ઓછી કેલોરીજ  હોય છે. વ્હાઈટ બ્રેડમાં એડિટિવ પદાર્થ હોય છે જે કેલોરીની માત્રા વધારે ચે. ઘઉંની બ્રેડથી તમારો વજન નિયંત્રણમાં રાખવાથી સહાયતા મળે છે. 
 
 
ફેક્ટ 3
બ્રાઉન બ્રેડનો ગ્લ્યસમિક ઈંડેક્સ ઓછું હોય છે. આથી તેને તમારી બ્લ્ડ શુગર અચાનક વધતી નહી. તેનાથી ડાયબિટીજ થવાની શકયતા ઓછી થઈ જાય છે. 
 
ફેક્ટ 4 
બ્રાઉન બ્રેડ સારી રીતે પચી જાય છે. બ્રાઉન બ્રેડમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જેનાથી તમને મળ ત્યાગ સરળતાથી થાય છે. બ્રાઉન બ્રેડમાં ઉપસ્થિત ચોકર તમારા મળને નરમ બનાવે છે જેનાથી ઈરિટેબલ બાઉલ સિંડ્રોમની સમસ્યા નહી હોય્ જો તમે દરરોજ બ્રાઉન બ્રેડ ખાઓ છો તો તમને લેસેટિવની જરૂર નહી હોય. 
 
ફેક્ટ 5
અભ્યાસ મુજબ બ્રાઉન બ્રેડ્ના સેવન કરવાથી હૃદય રોગની શકયતા ઓછી થઈ જાય છે . 
 
ફેક્ટ 6 
જો તમે નિયમિત રીતે ફેક્ટ બ્રાઉન બ્રેડખાવો છો અને વ્હાઈટ બ્રેડનો સેવન નહી કરતા તો જાડાપણનો ખતરો 40 ટકા ઓછું થઈ જાય છે.