World Cancer Day : કેંસરથી બચવા શું ખાશો શું નહી ,

Last Updated: રવિવાર, 2 ફેબ્રુઆરી 2020 (08:36 IST)
કેંસરના ખતરાને ઓછું કરવું છે તો સૌથી પહેલા ટેવ નાખો કે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાવો. તાજા ભોજન કરો . એટલે કે ડિબ્બામાં બંદ ખાવા પર નિર્ભર ઓછા કરો. પેક્ડ સંતરાના જ્યૂસથી સારું છેકે સંતરાને છોલીને ખાવો. 


આ પણ વાંચો :