શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2016 (16:47 IST)

આ 8 ડ્રિંક્સ પીવાથી મગજ થશે દિવસો દિવસ તેજ

મગજની પાવર વધારવા માટે ફૂડ  જ નહી પણ ડ્રિંક્સ પીવું પણ લાભકારી છે . એમાં રહેલ એંટીઓક્સીડેંટ અને કર્વેસટિન મગજના વિકાસ કરવાની સાથે મેમોરી પણ વધારવાનું કામ કરે છે. આથી ઓછી ઉમ્રમાં જ બાળકોને એવી ડાઈટ આપવી જોઈએ જેથી એમનું મગજ તેજ બને આજે અમે તમને એવી જ થોડી ડ્રિંકસ જણાવીશ... 
1. સફરજનનું રસ 
સફરજનના રસમાં કવર્સેટિનની માત્રા ખૂબ હોય છે . જેથી મોટી ઉમ્રમાં પણ મગજ તેજ રહે છે. 
 
 
2. સંતરાંનું રસ 
સંતરામાં ફ્લેવોનાઈટ્સ હોય છે જે મગજને એક્ટિવ રાખવાનું કામ કરે છે આથી દરરોજ એક ગ્લાસ સંતરાનું રસ પીવો. 
 
3. દાડમનું રસ
દાડમમાં એંટી ઓક્સીડેંટ હોય છે કે મગજને વધારવાની સાથે-સાથે લોહીની ઉણપને પણ પૂરું કરે છે. 
4. એલોવેરા જ્યૂસ 
એલોવેરામાં વિટામિન બી 6 હોય છે જે શરીરના ઘણા રોગોના સાથે સાથે બ્રેનની પાવરને વધારે છે અને મગજ તેજ બન્યું રહે છે. 
5. નારિયળ પાણી 
એમાં ઈલેક્ટ્રોલાઈટસ હોય છે જે બ્લ્ડ સર્ક્યુલેશનને વધારે છે . દરરોજ નારિયળ પાણી પીવાથી મગજ તેક ચાલે છે. 
6. ગ્રીન ટી 
એમાં પોલીફેનાલ્સના ગુણ હોય છે જે મગજમે સમય-સમય પર શાર્પ કરતું રહે છે અને બ્રેનને ફ્રેશ રાખે છે. 

7. હળદર અને તજની ચા 
હળદર અને તજની ચા પીવાથી મગજની મેમોરીને તેજ બનાવવામાં સહાયક હોય છે. 
8. બદામ શેક 
બદામમાં પ્રોટીન ઘણી માત્રામાં હોય છે જે બ્રેનની ગ્રોથ વધારવામાં ફાયદાકારી હોય છે.