શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આ રીતે દવાઓ અને બદામ વગર જ વધારો તમારી યાદશક્તિ

બનાવો સ્મરણ શક્તિને મજબૂત

P.R
કોઈ વસ્તુને ક્યાક મુકીને ભૂલી જાવ છો અને તેને શોધવામાં સમય વેડફો છો અને ગુસ્સે પણ થાવ છો તો સમજો કે આ લક્ષણ તમારી સ્મરણ શક્તિ નબળી થવાના છે.

સ્મરણ શક્તિના નબળા થવાથી દૈનિક જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. તેથી જરૂરી છે કે તમે દરરોજ સવાર સાંજ પાંચ મિનિટ તમારી સ્મરણ શક્તિને મજબૂત બનાવવા માટે આ સરળ ઉપાય કરી શકો છો.

આગળ તો વધશે તમારી યાદશક્તિ


P.R
દરરોજ સવારે અને સાંજે ફક્ત પાંચ મિનિટ પૂજા ઘરમાં આસન લગાવીને ધ્યાનની મુદ્રામાં બેસી જાવ અને મનને કેન્દ્રીત કરીને નાકના આગળના ભાગ પર દ્રષ્ટિ સ્થાપિત કરો. આનાથી તમારી મેઘાશક્તિ વધશે.

જો નાક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવતી હોય તો તમારા ઈષ્ટ દેવતાની પ્રતિમા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો.

શનિવારે આ કામ કરો



શનિવારે શનિ મહારાજની પૂજા કરો. શનિને કાળા તલ ચઢાવો.

ત્યારબાદ 108વાર દેવી સરસ્વતીનું ધ્યાન કરીને ઓમ નમ: સરસ્વત્યૈ હ્મી શ્રી હૂ. ઓમ નમ: કામક્ષાયૈ હ્મી ક્રી. શ્રી ફટ સ્વાહા મંત્રનો જાપ કરો.