1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 6 જુલાઈ 2016 (16:56 IST)

ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો.

આ વાતો અખસર સામે આવી છે કે ઑફિસમાં અધૂરી ઉંઘ થતા બે ચાર ઝપકી તો આવી જ જાય છે , અને સાથે જ એ  અમારી આ અધૂરી ઉંઘને ભગાડવા માટે ચા પીવું પસંદ કરે છે , પણ જો તમે ચા પી રહ્યા છો તો તમે ચા ની જગ્યા બીજી કોઈ વસ્તુના ઉપયોગ કરો. 
જો તમે ઓફિસમાં ઉંઘને ભગાડવ માટે વધારે ચા પી રહ્યા છો તો એનાથી બચવું અને એની જગ્યા ગ્રીન ટીના સેવન કરો.  
 

ગ્રીન ટીને ન માત્ર થાક દૂર કરે છે પણ તમારા  બેટાબોલિજ્મ અને ઈમ્યૂન સિસ્ટમને પણ દુરૂસ્ત કરે છે. 
રાત્રે જો ઉંઘ પૂરી ન થઈ હોય તો ઑફિસમાં કામ કરવામાં મુશેકેલી હોય તો પાવર નેપ એટલે કે 15 કે 20 મિનિટ ની એક ઝપકી લઈ લેવું સારું રહેશે. જો તમારી નેપ (ઝપકી) ઉંઘ પૂરી થવાના નુભ્વ કરાવશે અને તમને ચુસ્ત પણ રાખશે. એની સાથે જોવાય તો અમારા દ્વારા કરેલ શારીરિક શ્રમ ઉંઘના સૌથી સારું ઈલાજ છે.
 
 થોડી  હાથ પગને ખેંચાવ અને અંગડાઈ લેવાથી પણ સુસ્તી ઓછી થઈ જાય છે અને વગર પરસેવા કસરત પણ થઈ જાય છે.