શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

પાણી ક્યારે ન પીવું જોઈએ?

* ફિટ રહેવા માટે પાણી પીવાના પણ નિયમ હોય છે. તેમાંથી કેટલાક ખાસ નિયમ અહીં જણાવ્યાં છે-

* વ્યાયામ કર્યા બાદ કે તાપમાંથી આવ્યા બાદ તુરંત જ પાણી ન પીશો.

* જ્યારે તમારૂ પેટ બિલકુલ ખાલી હોય અને તમે ભોજન કરવાના હોય ત્યારે પણ પાણી ન પીશો. ત્યારે પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે. ભોજન બાદ પેટ ભરીને પાણી પીવું પણ નુકશાનકારક છે.

* પાકેલા ફળ, કાકડી, તડબુચ અને સુકો મેવો ખાધા બાદ પણ પાણી ન પીવું જોઈએ.

* સુઈને ઉઠ્યા બાદ તુરંત જ પાણી પીવાથી પણ થોડાક લોકોમાં શરદી થવાનો ભય રહે છે. તેથી આવા લોકો સવારે ઉઠીને પાણી ન પીશો.

* ચિકણા કે ખાટા પદાર્થ ખાધા બાદ, ચા-દૂધ પીધા બાદ, છીંક આવ્યા બાદ, સંભોગ બાદ તુરંત પાણી ન પીશો.