શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2015 (17:20 IST)

બસ એક વારના તેલથી ભોજન રાંધો 80 વાર .... આ શું છે !!!

તમે હેરાન થઈ જશો કે આ જાણીને કે , એક એવું તેલ બનાવ્યા છે , જેને એક વારની માત્રામાં 80 વાર સુધી ભોજન રાંધે શકાય છે. જી હા  મલેશિયામાં આ તેલને બનાવવ્વામાં સફળતા મળી છે  , જેની એક જ માત્રાના 80 વાર ઉપયોગ કરી શકાય છે. ખાસ વાત આ છે કે આ આરોગ્ય માટે પણ લાભકારી છે. આ એંટીઓક્સીડેંટથી ભરપૂર એંટીબેક્ટીરિયલ તેલ છે. 
 
તાડના તેલ અને જડી બૂટીથી લીધેલા રસથી બનતા આ તેલ દિલના રોગો અને કેંસરના ખતરાને પણ ઘટાડતા સિદ્ધ થયું છે. 
 
મલેશિયાના પુત્રા વિશ્વવિદ્યાલયના શોધ કરેતી આ ટીમ તાડના તેલ પામ ઓઈલ અને રૂટેસી નામની જડી બૂટીથી બનતા આ તેલ ને એએફ્ડીએચએલ કુકિંગ ઓઈલના નામ આપ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ તેલથી તળેલા ભોજનની માત્રાને બીજા તેલોની અપેક્ષા 85 ટકા ઓછા કરે છે. આથી દિલન રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે. 
 
શોધથી  સંકળાયેલી સુહેલા મોહમ્મદના કહેવું છે કે રૂટેસી જડીથી નિકળતા રસ અ પ્રાકૃતિક રૂપથી એંટી ઓક્સીડેંટથી ભરેલા છે. આ એંટી બેકટીરિયલ પણ છે. આ ગુણ  આ તેલને નષ્ટ થવાથી બચાવે છે. એણે જણાવ્યું કે સામાન્ય રૂપથી બ હોજન રાંધવા આ તેલની 15 મ્લ માત્ર જ પર્યાપત છે. આ તેલ થી ઘણી બચ્ત પણ થશે. 
 
આ સિવાય આ એનર્જીયુક્ત છે.