શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (15:53 IST)

લા-ઈલાજ હસ્તમૈથુન

આજના નવયુવકોમાં વધારેપણું હસ્ત્મૈથુનની ટેવ અને એના દુષ્પરિણામથી ઉતપન્ન થતા સ્થિતિઓ ખૂબ મોટી સમસ્યા બની છે. આ સમસ્યાથી પ્રભાવિત યુવકોની માનસિક અને શારીરિક સ્થિતિમાં પણ ચેંજ આવે છે.  બાળપણમાં ખરાબ સંગતિના કારણે એ હસ્તમૈથુનથી પરિચિત થઈ જાય છે. પછી ધીમે-ધીમે એને એના ચસ્કા લાગી જાય છે અને આ આ ટેવમાં આ રીતે ખોવાઈ જાય છે કે પછી એને વાર-વાર કરે છે. આ સમસ્યાથી પરિણીત લોકો પણ નહી બચી શકતા  એમની પત્નીના વિયોગમાં એ ક્યારે-ક્યારે હસ્તમૈથુન કરે છે. જેને હસ્તમૈથુનના ચસ્કો લાગી જાય છે  , અને પછી એમાં વધારેપણું લોકો એમની પત્ની સાથે સંભોગ કરતા સિવાય હસ્તમૈથુન કરીને વીર્યપાત કરવામાં વધારે સુખ અનુભવાય છે. થોડા સમય પછી એના દુષ્પ્રભાવ શરીર પર  , સ્વભાવ પર અને વ્યક્તિતવ પર જોવાય છે અને એ દુખી અને પરેશાન થવા લાગે છે. એ પછીની સ્થિતિમાં એ શર્મના કારણે કોઈને કઈ નહી કહેતા પણ ચુપચાપ નીમ હકીમો પાસે જાઅય છે અને પૈસા લુટાવે છે. ભલે એના ફાયદા હોય કે ના હોય્ એની એક માત્ર દવા તમારા સંકલ્પ છે. તમારી વિચારને સેક્સ પ્રત્યે સકારાત્મક રાખો. જેટલા સેક્સ તમારા માટે રહ્સ્ય અબે ગોપનીય રહેશે તમે એટલા જ હસ્તમૈથુનના શિકાર થશો.