શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 4 એપ્રિલ 2016 (14:06 IST)

વધતા વજનને કહો બાય-બાય , માત્ર શાકભાજી ખાઈને પણ ઘટાડી શકાય છે વજન

જો તેજીથી વજન ઘટાડવાના છે અને એ પણ કોઈ મેહનત વગર તો અમે તમને જણાવે છે કે એવી શાકભાજી વિશે જે ચરબી ઘટાડવામાં તમારી મદદ કરશે . ફુલાવરમાં રહેલ વિટામિન સી ફોલેટના વજનને ઓછા કરવામાં મદદ કરે છે. 
ફુલાવર જેવા દેખાતા બ્રોકલીના અંદર રહેલ ફાઈબર અને કેલ્શિયમ તમારા વજન ઓછા કરવામાં મદદ કરશે. તો તમે એમના રોજના  ભોજનમાં ફુલાવરને શામેળ કરો અને લાભ જુઓ . 
 
વિટામિન સીથી ભરપૂર કોબીજમાં રહેલ એંટીઓક્સીડેંટ વજન ઓછા કરવામાં ઘણા લાભકારી હોય છે. જે ચરબી ઘટાડવી હોય તો કોબીજને સલાદના રૂપમાં એમના કભોજનમાં શામેલ કરો. 
વિટામિન સીથી ભરપૂર કોબીજમાં રહેલ એંટીઓક્સીડેંટ વજન ઓછા કરવામાં ઘણા લાભકારી હોય છે. જે ચરબી ઘટાડવી હોય તો કોબીજને સલાદના રૂપમાં એમના કભોજનમાં શામેલ કરો.